આફ્રિકામાં લશ્કરી બળવા, ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના ભરડાથી અસંતોષ વચ્ચે લોકશાહીને સમર્થનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જોકે, વિશ્વના અન્ય ઘણા ભાગની સરખામણીએ આફ્રિકન્સ લોકશાહી વહીવટને વધુ પસંદગી આપે છે. પાન-આફ્રિકન સર્વે સંસ્થા આફ્રોબેરોમીટરના...
કેન્યાની ફળદ્રૂપ ધરતીમાં અનેકરંગી ગુલાબ સહિત વિવિધ પ્રકારના ફૂલ ઉગાડાય છે. મોટા ભાગના ફૂલોની યુરોપ, નેધરલેન્ડ્સમાં નિકાસ કરવામાં આવે છે. કેન્યાની ફૂલીફાલી રહેલી ફ્લાવર ઈન્ડસ્ટ્રી 150,000 થી વધુ લોકોને રોજગારી આપવા સાથે દેશમાં સૌથી મોટા એમ્પ્લોયરમાં...
દક્ષિણ આફ્રિકાના ડોક્ટર દંપતી ડોક્ટર સલીમ અબ્દુલ કરીમ અને ડોક્ટર કુરૈશા અબ્દુલ કરીમને વિજ્ઞાનનો નોબલ ગણાતો પ્રતિષ્ઠિત લેસ્કર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે દાયકાઓ સુધી HIV અને TB જેવા રોગોના ફેલાવાને રોકવા માટે અનેક સંશોધનો કર્યા છે. તેમણે...
આફ્રિકામાં લશ્કરી બળવા, ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના ભરડાથી અસંતોષ વચ્ચે લોકશાહીને સમર્થનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જોકે, વિશ્વના અન્ય ઘણા ભાગની સરખામણીએ આફ્રિકન્સ લોકશાહી વહીવટને વધુ પસંદગી આપે છે. પાન-આફ્રિકન સર્વે સંસ્થા આફ્રોબેરોમીટરના...
સાઉથ આફ્રિકાની પાર્લામેન્ટના પૂર્વ સ્પીકર નોસિવી માપિસા-એનકાકુલા સામે ભ્રષ્ટાચાર અને મનીલોન્ડરિંગના આરોપોસર ખટલો ચલાવવામાં આવશે. મેજિસ્ટ્રેટ્સ કોર્ટ દ્વારા તેમને જણાવાયું હતું કે તેમનો કેસ ટ્રાયલ માટે પ્રીટોરીઆની હાઈ કોર્ટમાં તબદીલ કરાયો છે. હાઈ...
કેન્યામાં ટેક્સવધારાના મુદ્દે સરકારવિરોધી દેખાવો અને પ્રદર્શનો થયાં તેમાં 41 લોકોના મોત ઉપરાંત, ઘણા યુવાનો લાપતા પણ થયેલા છે. હવે આ યુવાનો અને બાળકોની શોધખોળ તેમના પેરન્ટ્સે હાથ ધરી છે. દરમિયાન, કેન્યામાં સરકારવિરોધી દેખાવોના સપ્તાહો પછી નાઈરોબીના...
કેન્યાના પ્રમુખ વિલિયમ રુટોએ સરકારવિરોધી દેખાવો અને દબાણો સામે ઝૂકીને કેબિનેટને વિખેરી નાખી છે. જોકે, પ્રેસિડેન્ટ રુટોના રાજીનામાની માગણીમાં કોઈ ફેરફાર...
નાઈજિરિયાના પ્લેટુ પ્રાંતની રાજધાની જોસ સિટીમાં 12 જુલાઈએ સેઈન્ટ એકેડેમી સ્કૂલ ધરાશાયી થતાં ઓછામાં ઓછાં 22 વિદ્યાર્થીના મોત નીપજ્યા હતા તેમજ 132ને ઈજા...
યુકેમાં નવા લેબર પ્રાઈમ મિનિસ્ટર કેર સ્ટાર્મરે બોટ્સમાં ઈંગ્લિશ ચેનલ ઓળંગી આવતા ગેરકાયદે માઈગ્રન્ટ્સ કે એસાઈલમ સીકર્સને રવાન્ડા મોકલવાની યોજના અભરાઈએ ચડાવી...
સેન્ટ્રલ માલીના બાન્ડિઆગારા ટાઉનના એક ગામમાં 1 જુલાઈ સોમવારની સાંજે લગ્નસમારંભ પર સશસ્ત્ર કટ્ટરવાદી જૂથે હુમલો કરી ઓછામાં ઓછાં 21 લોકોને મારી નાખ્યા હતા. મોટરસાયકલ પર આવેલા હુમલાખોરોએ લગ્નની ઊજવણી કરી રહેલા ગામવાસીઓના ગળાં રહેંસી નાખ્યા હતા. કોઈ...
નોર્થવેસ્ટ આફ્રિકાનાં દેશ મૌરિટાનિયાના સમુદ્રીતટે હોડી પલટી જવાથી 105 પ્રવાસીઓનાં મોત થયા હતા. પહેલી જુલાઈની આ દુર્ઘટના સમયે હોડીમાં 170 પ્રવાસી હતા જેઓ યુરોપ જઈ રહ્યા હતા. વર્ષ 2024માં પહેલા પાંચ મહિનામાં આવી ઘટનાઓમાં 5,000થી વધુ લોકોએ જીવ...
વેસ્ટ આફ્રિકન દેશ સિએરા લિઓનમાં છોકરીઓનાં રક્ષણ માટે બાળલગ્નો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 18 વર્ષથી ઓછી વયની છોકરી સાથે લગ્ન અપરાધ ગણાશે અને અપરાધીને 15 વર્ષ સુધી જેલની સજા અથવા 4000 ડોલરનો દંડ અથવા બંનેનો સામનો કરવો પડશે. આવાં લગ્નમાં સાક્ષી...
કેન્યાની કોર્ટે 8 જુલાઈએ આપેલા ચુકાદામાં 2022માં નાઈરોબીમાં પાકિસ્તાની પત્રકાર અર્શાદ શરીફની હત્યટા માચે કેન્યાની પોલીસને જવાબદાર ઠરાવાઈ હતી. પોલીસે ટ્રાફક...