ચૂંદડીવાળા માતાજી ચરાડા ખાતે દેવલોક પામ્યા

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં છેલ્લા ૭૬ વર્ષથી અન્નજળ વગર જીવતાં ચૂંદડીવાળા માતાજી ૯૧ વર્ષની વયે દેવલોક પામ્યા છે. ચુંદડીવાળા માતાજીનું મૂળ નામ પ્રહલાદભાઈ જાની હતું. તેઓએ ચરાડા ખાતે દેહત્યાગ કર્યો છે. ૨૮ મેના રોજ અંબાજી ખાતે તેમને સમાધિ...

પાલનપુરની ભૂમિનું અસાધ્ય બીમારીના કારણે અમેરિકામાં અવસાન

પાલનપુર તાલુકાના વાસણા (કાણોદર) ગામની બે બહેનો ભૂમિ નરસિંહભાઇ ચૌધરી અને સિદ્વિ મેડિકલ અભ્યાસ માટે અમેરિકા ગઇ હતી. ૧૫મી મેએ અહેવાલ હતાં કે, અમેરિકામાં ૨૦ દિવસ પહેલાંથી ભૂમિને ન્યૂમોનિયા થતાં મેરિન હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. માતા-પિતાએ બંને બહેનોને...

સમગ્ર ગુજરાત અત્યારે અગન વર્ષા થઇ રહી છે ત્યારે મહેસાણાથી ૧૮ કિલોમીટર દૂર આવેલા જંગલ જેવા વિસ્તારમાં હરિયાણાના સત્યનારાયણપુરી મહારાજે ૫૧ દિવસનો અત્યંત...

વિશ્વમાં કોઇપણ સામાન્ય માનવીના હાથપગમાં કુલ ૨૦ આંગળી-અંગૂઠા હોય છે. પરંતુ ગુજરાતમાં એક એવા વ્યક્તિ છે જે કુલ ૨૮ આંગળી-અંગુઠા ધરાવે છે. 

મૂળ સિદ્ધપુર પંથકના અને ભારત-પાકિસ્તાનના ભાગલા પછી કરાચીમાં સ્થાયી થયેલા આગાખાની ઈસ્માઈલી શિયા જમાત સંપ્રદાયના ૪૭ લોકોના તહરીક એ તાલિબાની આતંકવાદીઓએ કરેલા હુમલામાં મોત થયા હતા.

દિઓદરના વતની અને સુરતને કર્મભૂમિ બનાવનાર ૬૬ વર્ષીય દલપતભાઈ ભોગીલાલ દોશી સુરતમાં જગદ્ચંદ્રસૂરીશ્વર મ.સા.ની નિશ્રામાં ૧૪ મેએ દીક્ષા અંગીકાર કરશે. 

ઉત્તર ગુજરાતમાં સિધ્ધપુરની સરસ્વતી નદીના રેતીના પટમાંથી મળેલાં સોલંકી કાળના અતિ પ્રાચીન અને મૂલ્યવાન અવશેષોને સાચવવા માટે પાટણમાં ખાસ મ્યુઝિયમમાં મુકાશે.

તાલુકા મથક વડગામમાં ફાઇનાન્સ કંપનીમાંથી લોકોના નામે લોન ઉઠાવી એક મહિલા રાતોરાત ગાયબ થતાં ભોગ બનેલાઓએ આંચકો અનુભવ્યો છે.to the free, weekly Gujarat Samachar email newsletter