ચૂંદડીવાળા માતાજી ચરાડા ખાતે દેવલોક પામ્યા

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં છેલ્લા ૭૬ વર્ષથી અન્નજળ વગર જીવતાં ચૂંદડીવાળા માતાજી ૯૧ વર્ષની વયે દેવલોક પામ્યા છે. ચુંદડીવાળા માતાજીનું મૂળ નામ પ્રહલાદભાઈ જાની હતું. તેઓએ ચરાડા ખાતે દેહત્યાગ કર્યો છે. ૨૮ મેના રોજ અંબાજી ખાતે તેમને સમાધિ...

પાલનપુરની ભૂમિનું અસાધ્ય બીમારીના કારણે અમેરિકામાં અવસાન

પાલનપુર તાલુકાના વાસણા (કાણોદર) ગામની બે બહેનો ભૂમિ નરસિંહભાઇ ચૌધરી અને સિદ્વિ મેડિકલ અભ્યાસ માટે અમેરિકા ગઇ હતી. ૧૫મી મેએ અહેવાલ હતાં કે, અમેરિકામાં ૨૦ દિવસ પહેલાંથી ભૂમિને ન્યૂમોનિયા થતાં મેરિન હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. માતા-પિતાએ બંને બહેનોને...

યાત્રાધામ અંબાજીના જીએમડીસી ગ્રાઉન્ડમાં ૧૬મી ફેબ્રુઆરીએ સમસ્ત હિન્દુ આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજ સુધારણા સમિતિ દ્વારા મહારાણા પ્રતાપ જન્મ જયંતી મહોત્સવ...

ગઢ પોલીસ હદમાં આવેલા સરીપડા ગામમાં રહેતા અને બેંગલુરુ આર્મીમાં ફરજ બજાવતા આકાશભાઇ દિનેશભાઇ કોઇટિયાના ૧૬મી ફેબ્રુઆરીએ લગ્ન હતા. વરરાજાના માતા-પિતા હયાત નથી, પરંતુ સગાસબંધીઓ મોટી સંખ્યામાં જાનમાં હાજરી આપવા આવ્યા હતા. જાન નજીકના સૂઢા ગામે જવાની...

મેઘરજ ગ્રામ પંચાયત દ્વારા શૌચાલય બનાવવાની કામગીરી સખી મંડળોને અપાઈ હતી. તે પૈકી અમન સખી મંડળે બનાવેલા શૌચાલયમાં હિન્દુ ધર્મના પ્રતીકોનો ઉપયોગ કરાયો હતો....

છઠ્ઠી ફેબ્રુઆરીએ ભિલોડાના મલેકપુર ગામમાં થયેલા હુમલામાં ઘાયલ થયેલા બીએસએફના જવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. રવિન્દ્ર પ્રફુલભાઈ ગામેતી નામનો આ જવાન કાશ્મીરના શ્રીનગરની બીએસએફ ટુકડીમાં ફરજ બજાવતો હતો. ૬ઠ્ઠી તારીખે બીએસએફના જવાન અને તેના...

દુનિયામાં ૨૫૦૦ વર્ષ જૂનાં હેરિટેજ સ્થળોમાં જેની ગણના થાય છે એવા વડનગરમાં એક્વેરિયન સબ મ્યુઝિયમ તૈયાર થઈ રહ્યું છે. કદાચ દુનિયામાં ચાઈનાના ટેરાકોટા મ્યુઝિયમની...

જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નં-૮નું રિનોવેશન થઈ રહ્યું છે. આ હાઈવે પહેલા ફોરલેન હતો તેને અપડેટ કરીને સિક્સ લેન બનવા જઈ રહ્યો છે. આ માર્ગ ઉપર રાત દિવસ...

તાલુકાના સાગ્રોસણા ગામના ધો. ૭ પાસ દૂધના વ્યવસાયી મહિલા ગંગાબહેન લોહાએ વર્ષ ૧૯૯૮માં ૨ ગાય થકી ડેરીના વ્યવસાયની શરૂઆત કરી હતી. અત્યારે ગંગાબહેન પાસે ૧૨૨...

આંગડિયા પેઢીમાં નોકરી કરતા મહેસાણાના કંથરવી અને બલોલના સંજય, રમેશ, અશ્વિન, ઉત્તમ અને કિરણ નામના યુવાનો ત્રણેક માસથી હરિયાણામાં આવેલા યમુનાનગરના મોડલ ટાઉનમાં ચાર માળની બિલ્ડિંગમાં મકાન ભાડે રાખીને રહેતા હતા. 

ઈસ્ટ આફ્રિકામાં ઘાનામાં ગોલ્ડમેન તરીકે ઓળખાતા વશરામ પટેલના ૨૬ વર્ષીય પુત્ર વિક્રમનું અપહરણ કરાયું હતું અને તેને ૧૬ મહિના સુધી ગોંધી રખાયો હતો. બુર્કિનાફાસો...

સમાજમાં ઘટતી જતી કન્યાઓની સંખ્યા અને બેરોજગારીને ધ્યાને લઇ રવિવારે પાટણના કલ્યાણામાં યોજાયેલા સમસ્ત ઉત્તર ગુજરાત લેઉવા પાટીદાર સમાજના પ્રથમ સ્નેહ મિલન...to the free, weekly Gujarat Samachar email newsletter