પાકે.૩૫ માછીમારનું અપહરણ કર્યું

Wednesday 28th April 2021 04:46 EDT
 

પોરબંદર: પાકિસ્તાન મરીન સીક્યુરીટી દ્વારા જખૌ નજીક I.M.B.L. પાસે માછીમારી કરી રહેલી ગુજરાતની છ બોટો અને 35 જેટલા માછીમારોનું અપહરણ કરી લેવામાં આવ્યું છે. પાકિસ્તાન મરીન સીક્યુરીટી દ્વારા ભારત-પાક.ની સમુદ્રી સીમામાંથી પોરબંદરની ૫ અને ઓખાની ૫ મળી ૬ બોટો, ૩૫ માછીમારોના બંદૂકના નાળચે અપહરણ કરી લેવામાં આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter