ભુજમાં અદાવતમાં પુન: ભડકો

Wednesday 12th June 2019 07:02 EDT
 

ભુજઃ લઘુમતી સમાજના બે જૂથ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલતી અદાવતે નવમીએ ભડકાનું સ્વરૂપ લીધું હતું. ભુજમાં ચાકી જમાતખાના નજીક ત્રણ રાઉન્ડ ફાયરિંગ સાથેના હુમલામાં ઇસ્માઇલ જુમ્મા હિંગોરજા (ઉ. વ. ૩૮)ને જીવલેણ ઇજાઓ થઇ હતી. બનાવ મામલે લઘુમતી યુવા નેતા અને તેના પિતા સહિત કુલ્લ સાત ઇસમ સામે ગુનો દાખલ કરાવાયો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter