રાષ્ટ્રીય માર્ગનું કામ છોડી એજન્સીએ રૂ. ૨૦૦ કરોડનો દાવો

Wednesday 28th August 2019 09:18 EDT
 

અંજારઃ તાલુકાના વરસાણા-અંજાર નેશનલ હાઇવેનું કામ અધિકારીઓની બેદરકારીના કારણે અટવાયાનો રૂ. ૨૦૦ કરોડનો દાવો સરકાર ઉપર એજન્સીએ કર્યો હોવાના અહેવાલ છે. જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી. કે. હુંબલે કહ્યું કે, વરસાદના કારણે જર્જરિત બનેલા માર્ગનું રિનોવેશન કરાવવાની જવાબદારી અધિકારીઓ અને નેશનલ હાઈવે ઓથોરિટી હવે એકબીજા પર ઢોળી રહ્યા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter