ટ્યુશન ક્લાસમાં આગઃ બાળકનું મોત

Wednesday 28th November 2018 06:28 EST
 

સુરતઃ વેસુ આગમ આર્કેડમાં સોમવારે ગ્રાઉન્ડ ફ્લોર પર મીટરમાં શોર્ટસર્કિટથી લાગેલી આગ ત્રીજા માળે ક્યુરિયસ માઈન્ડ એકેડેમી સુધી પ્રસરી હતી. ઘટનામાં ૩૫ લોકોને ત્રીજા માળેથી ઉતારાયા હતા. જોકે વિદ્યાર્થી મંથન જાદવ (૭)નું મૃત્યુ થયું અને શિક્ષિકા પ્રીતિ પટેલ (૫૧)ની હાલત ગંભીર છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter