કવીન્સમાં સુરતના વિદ્યાર્થી યુવકની ગોળી મારીને હત્યા

કીમ નજીકના મુળદ ગામના રહીશ અને લાચૂડા સમાજના ચંદ્રભાઈ પટેલ છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકાનાં કર્વિસમાં પરિવાર સાથે સ્થાયી થયા છે. પરિવારમાં બે પુત્રો પૈકી મોટો પુત્ર જય ચંદ્રકાંત પટેલ ઉ. વ. ૨૧ અમેરિકામાં આવેલી નસાઉ યુનિવર્સિટીમાં બિઝનેસનો અભ્યાસ...

દેશમાં સુરતના અંબાજી મંદિરે જ માત્ર શ્રીફળ વધેરવા ‘મોગરી’નો ઉપયોગ થાય છે!

દેશના મોટાભાગના મંદિરોમા છોલેલા શ્રીફળ દેવી દેવતાને ચઢે કે વધેરાય છે. મંદિરોમાં શ્રીફળ વધેરવા મશીન કે લોખંડની વસ્તુ વપરાય છે, પણ સુરતના ૪૦૦ વર્ષથી પણ પૌરાણિક અંબાજી મંદિરમાં આખા શ્રીફળ વધેરવા બાવળનાં લાકડાંમાંથી બનેલી મોગરી (ગદા જેવું સાધન)નો...

કીમ નજીકના મુળદ ગામના રહીશ અને લાચૂડા સમાજના ચંદ્રભાઈ પટેલ છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકાનાં કર્વિસમાં પરિવાર સાથે સ્થાયી થયા છે. પરિવારમાં બે પુત્રો પૈકી...

પગુથણ ગામે રહેતો મુસ્તકિન ફારૂક દિવાન ૧૧મીએ પાનોલીમાં એક કંપનીમાં નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા ઘરેથી સવારે નીકળ્યો હતો. મુસ્તકિન રેલવે ટ્રેકની બાજુમાંથી ચાલી રહ્યો હતો ત્યારે કાનમાં હેડફોન ભેરવીને પબજી ગેમ રમવામાં મસ્ત હતો ત્યારે અમદાવાદ તરફથી...

એરપોર્ટ પરથી ૧૧મી ઓક્ટોબરે રાત્રે સુરત-શારજાહ ફ્લાઈટમાંથી ઉતરેલા વલસાડના યુવાન જિજ્ઞેશ પટેલ પાસેથી રૂ. ૯૦ લાખની કિંમતનો ૨૨૦૦ ગ્રામ સોનાનો જથ્થો ઝડપાતાં તેની ધરપકડ કરાઈ હતી. કાનૂની જોગવાઈ મુજબ રૂ. ૧ કરોડથી ઓછી કિંમતના સોનાની દાણચોરીના કેસમાં...

બ્રહ્મલીન પ્રમુખસ્વામી મહારાજના જન્મસ્થાન ચાણસદમાં ગુજરાત સરકાર દ્વારા પ્રસાદીક તળાવના બ્યુટિફિકેશનનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે પાચંમીએ ખાતમુહૂર્ત કરાયું હતું. તળાવના બ્યુટીફિકેશન માટે સરકારે કરેલા નિર્ધારના અનુસંધાને ચાણસદ ગામે સરકારની...

દેશના મોટાભાગના મંદિરોમા છોલેલા શ્રીફળ દેવી દેવતાને ચઢે કે વધેરાય છે. મંદિરોમાં શ્રીફળ વધેરવા મશીન કે લોખંડની વસ્તુ વપરાય છે, પણ સુરતના ૪૦૦ વર્ષથી પણ પૌરાણિક...

હીરાનગરી તરીકે જાણીતું સુરત શહેર વિશ્વમાં ટેક્સટાઇલ હબ તરીકે પણ એટલું જ જાણીતું છે ત્યારે શહેરમાં એક મિલકતનો દસ્તાવેજ પોલિએસ્ટર ફેબ્રીક પર તૈયાર કરીને...

સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક વર્ષ પૂર્ણ થયે ૩૧ ઓક્ટોબરે કેવડિયા કોલોનીમાં ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે તેમજ ભારતના મિત્ર દેશના વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ પણ ઉપસ્થિત રહી શકે છે. આ ઉપરાંત કાર્યક્રમમાં...

તાજેતરમાં ઇંગ્લેન્ડ ખાતે યોજાયેલી કોમવેલ્થ જુડો ચેમ્પિયનશિપ ૨૦૧૯માં નવસારીનાં કબીલપોરના મિસ્ત્રી પરિવારનાં ૨૨ વર્ષીય યુવાને ૯૦ કિગ્રા ગ્રુપમાં ઇંગ્લેન્ડના ખેલાડીને હરાવીને બ્રોન્ઝ મેડલ મેળવી ભારત અને નવસારીનું ગૌરવ વધાર્યું છે. મૂળ રાજસ્થાનના...

ત્રિશૂળિયા ઘાટ પર આણંદ જિલ્લાના યાત્રિકો ભરેલી બસ ૩૦મી સપ્ટેમ્બરે પલટી ખાતાં મૃતકાંક ૨૨ સુધી પહોંચ્યો છે. બસ પલટી ખાઈ જતાં મૃત તેમજ ઈજાગ્રસ્ત પ્રવાસીઓને...

મહિધરપુરા સ્થિત ઘીયા શેરીમાં રહેતા પીયૂષ ધીરજલાલ પચ્ચીગર (ઉં. ૫૧) ૨૪મી સપ્ટેમ્બરે નહેરુ સ્ટ્રીટ પર આવેલા ટાઉન પોલીસની સ્ટેશનની સામે મહારાજ હોટલમાં રૂમ બુક કરાવીને રોકાયા હતા. બીજે દિવસે ૨૫મી સપ્ટેમ્બરે પીયૂષભાઈ લિફ્ટથી ટેરેસ પર ગયા અને હોટલના...to the free, weekly Gujarat Samachar email newsletter