ભરૂચની કોવિડ હોસ્પિટલમાં આગઃ ૧૬ દર્દી - ૨ નર્સના મોત

ભરૂચ નગરની જંબુસર બાયપાસ ચોકડી નજીક આવેલી ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પિટલના ડેઝિગ્નેટેડ કોવિડ કેરના આઈસીયુ સેન્ટરમાં પહેલી મેની મોડી રાત્રે એકાદ વાગ્યાના અરસામાં શોર્ટસર્કિટના કારણે ભયાનક આગ ફાટી નીકળી હતી. કોરોના સંક્રમિત ૧૬ દર્દીઓ અને તેમની સારવારમાં...

સુરતમાં રેમડેસિવિર ઈંજેક્શનની ખાલી શીશીમાં પાણી ભરી વેંચતો ગઠિયો ઝડપાયો

કોરોના મહામારીમાં દર્દીઓની મજબુરીને અમુક તત્વોએ પૈસા કમાવવાનું સાધન બનાવ્યું છે. હદ તો ત્યારે થઇ કે એક ગઠિયાએ રેમડેસિવિરની ખાલી બોટલમાં પાણી ભરી વેંચવાનો પ્રયાસ કર્યો અને ઝડપાઈ જતા લોકોએ પોલીસ હવાલે કર્યો.

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં વધતા જતા કોરોના ને પગલે કોર્ટ અને સરકારે જાહેર ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ કોર્ટના આદેશને ભૂલીને સુરતના રાજકારીઓ ડો. બાબાસેહબ આંબેડકર જયંતી નિમિત્તે એકત્ર થયા હતા. સોશિયલ ડિસ્ટન્સ વિના ભેગા થયેલા નેતાઓ ફોટોસેશન...

ગુજરાતમાં હાલ ચોમેર રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. આ દરમિયાન ભાજપના પ્રદેશ-પ્રમુખ સી.આર. પાટીલે સુરતમાં ૫૦૦૦ ઇન્જેક્શનનું વિતરણ કર્યું હતું. ત્યારબાદ...

વાપીની ખાનગી હોસ્પિટલમાં સરીગાની કોરોનાગ્રસ્ત મહિલાનું મોત થતાં બીલની ચૂકવણી કરાયા બાદ જ લાશનો કબજોઆપવા જણાવાયું હતું. પણ મહિલાના પરિવારે નાણાં નહી હોવાથી સંચાલકે કાર ગીરવે મુકી લાશનો કબજો આપ્યો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.

સોનગઢના સેલ્ટીપાડા ગામે બકરીએ માણસ જેવો ચહેરો ધરાવતા બચ્ચાને જન્મ આપ્યાની ઘટના સામે આવી હતી. આ બકરીનું બચ્ચું અડધું પ્રાણી જેવું તો અડધું માણસ જેવું લાગી...

સુરતઃ કોરોનાના રેમડેસિવિર ઇન્જેક્શનના વિતરણની અવ્યવસ્થા જોઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તંત્રનો ઉધડો લીધો હતો. ઇન્જેક્શન ન મળતા હોવાની ધારાસભ્યોની થોકબંધ...

કોરોનાને કારણે પરિસ્થિતિ દિનપ્રતિદિન વણસી રહી છે. હોસ્પિટલોમાં એક તરફ બેડ ખુટી પડ્યા છે તો બીજી તરફ અગ્નિસંસ્કાર કરવાના સ્થળોએ પણ અરાજકતાનો માહોલ જોવા...

સુરત જિલ્લાના ઓલપાડ ખાતે રહેતા શાહ પરિવારના પુત્રએ પોતાની માતાને શંકાસ્પદ કોરોના સંક્રમણમાં વેન્ટીલેટરથી સારવાર આપવા આખા સુરત શહેરમાં પાંચ કલાક રઝળપાટ...

ડાયમંડ એસોસિયેશન દ્વારા સંચાલિત હોસ્પિટલમાં કોરોનાથી સંક્રમિત થયેલા માત્ર ૧૧ દિવસના શિશુને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી છે. બાળકને રેમડેસિવિર ઇન્જેક્શન...

વલસાડઃ જિલ્લા પોલીસે ઉમરગામના બિલ્ડર જીતુ પટેલના અપહરણ કેસમાં પકડેલી બિહારની સોનાર ગેંગની તપાસ દરમિયાન તેમના કાળા કરતૂતો પરથી પરદો ઉંચકાયો છે.આ ગેંગનો એક સભ્ય પપ્પુ ચૌધરી તો ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળ એમ પાંચ...

રાંદેર પોલીસે ઇ-કોપની મદદથી ભેસાણ ચોકડી પાસેથી બે ચેઇન સ્નેચરોને પકડી પાડ્યા છે. પકડાયેલા બંને પૈકીનો એક ટીવી એક્ટર છે તો બીજો બિલ્ડર છે. પોલીસ સ્ટાફ ચાર...to the free, weekly Gujarat Samachar email newsletter