સુરતને પહેલી ઈન્ટરનેશનલ ફ્લાઇટ શારજાહની મળશેઃ વડા પ્રધાનના હસ્તે લોકાર્પણ

ઈન્ટરનેશનલ એરપોર્ટના વિસ્તરણની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલે છે. અહેવાલો પ્રમાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ એરપોર્ટનું ૩૦મી જાન્યુઆરીએ લોકાર્પણ કરશે અને સુરત શારજાહની પ્રથમ ફલાઇટને લીલીઝંડી પણ આપશે. ઉલ્લેખનીય છે કે સુરત ઇન્ટરનેશલ એરપોર્ટના પ્રારંભ...

મોદી આ પેઈન્ટિંગ તેમના બેડરૂમમાં રાખશે

‘ડાયમંડ સિટી’ સુરતના જયરાજનગર વિસ્તારમાં રહેતા અને જન્મથી જ બે હાથ નહીં ધરાવતા ૩૨ વર્ષના મનોજ ભિંગારે નામના યુવકે હાથ નહીં હોવાની લાચારીને જરા પણ ગણકાર્યા વિના મોઢામાં બ્રશ રાખીને બનાવેલા નરેન્દ્ર મોદી અને તેમનાં માતુશ્રી હીરાબાના પેઇન્ટિંગને...

સુરત જિલ્લામાં કાર્યરત વિવિધ છ સહકારી શુગર ફેકટરીઓમાંથી મહુવા શુગર ફેકટરી સિવાયની પાંચ શુગર ફેકટરીને ઇન્કમટેક્સ ભરવાની નોટીસો મળી છે. 

શહેરમાં આવેલા શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટર્સ પ્રા. લિ.માં છેલ્લા ત્રણ વર્ષથી સપ્લાયર તરીકે નોકરી કરતો યુવાન સોમવારે ૨૫૦૦ કેરેટ રફ હીરા લઈને ભાગી છૂટતાં હીરા ઉદ્યોગમાં ખળભળાટ વ્યાપ્યો છે. 

ગુજરાતના જાણીતા સાહિત્યકાર અને રેશનાલિસ્ટના ભીષ્મ પિતામહ ગણાતા રમણભાઇ પાઠક (૯૨)નું ૧૨ માર્ચના રોજ બારડોલી ખાતેના નિવાસ સ્થાને નિધન થયું હતું.

શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપનાર સુરતના આગેવાન છોટુભાઇ કેશવભાઇ (સીકે) પીઠાવાળાનું નિધન થયું છે. to the free, weekly Gujarat Samachar email newsletter