કવીન્સમાં સુરતના વિદ્યાર્થી યુવકની ગોળી મારીને હત્યા

કીમ નજીકના મુળદ ગામના રહીશ અને લાચૂડા સમાજના ચંદ્રભાઈ પટેલ છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકાનાં કર્વિસમાં પરિવાર સાથે સ્થાયી થયા છે. પરિવારમાં બે પુત્રો પૈકી મોટો પુત્ર જય ચંદ્રકાંત પટેલ ઉ. વ. ૨૧ અમેરિકામાં આવેલી નસાઉ યુનિવર્સિટીમાં બિઝનેસનો અભ્યાસ...

દેશમાં સુરતના અંબાજી મંદિરે જ માત્ર શ્રીફળ વધેરવા ‘મોગરી’નો ઉપયોગ થાય છે!

દેશના મોટાભાગના મંદિરોમા છોલેલા શ્રીફળ દેવી દેવતાને ચઢે કે વધેરાય છે. મંદિરોમાં શ્રીફળ વધેરવા મશીન કે લોખંડની વસ્તુ વપરાય છે, પણ સુરતના ૪૦૦ વર્ષથી પણ પૌરાણિક અંબાજી મંદિરમાં આખા શ્રીફળ વધેરવા બાવળનાં લાકડાંમાંથી બનેલી મોગરી (ગદા જેવું સાધન)નો...

સરદાર પટેલે એકત્ર કરેલા રજવાડાઓના રાજવીઓને અપાતા સાલિયાણા ૧૯૭૨માં બંધ કરાયા હતા, પરંતુ હજી દેશમાં એકમાત્ર ડાંગના પાંચ રાજવીઓ એવાં છે કે જેમને સાલિયાણું મળે છે.

ભારત સરકાર દેશમાં પ્રવાસન ઉદ્યોગને વિકસાવવા માટે ૫૦ ક્ષેત્ર (સરકીટ)ને પસંદ કરી વિવિધ થીમ આધારિત પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રયાસ કરશે. to the free, weekly Gujarat Samachar email newsletter