લંડનમાં રહેતી મહિલાને વળતર પેટે વીમા કંપની રૂ. ૨.૪૨ કરોડ ચૂકવેઃ હાઈ કોર્ટ

૨૪ વર્ષ પહેલાં સુરતમાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકની લંડનમાં રહેતી પત્ની નિહારિકા દેસાઈને વીમા કંપનીએ રૂ. ૨.૪૨ કરોડ ચૂકવી આપવાના રહેશે તેવો આદેશ તાજેતરમાં હાઈ કોર્ટે કર્યો છે. સુરતની ધ મોટર એક્સિડેન્ટ્સ ક્લેઇમ ટ્રિબ્યૂનલના આદેશને યથાવત્...

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના મુલાકાતીઓ માટે ૩૧મીએ નવા પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે

સરદાર સરોવર બંધ નજીક વિશ્વની સર્વાધિક ઊંચી સરદાર પ્રતિમાની પ્રસ્થાપના પછી તેના લોકાર્પણની પ્રથમ વર્ષગાંઠ ૩૧મી ઓક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પરિસરમાં પ્રવાસીઓના આકર્ષણ માટે ૩૦ નવા પ્રોજેક્ટનું લોકાર્પણ થનાર છે. હાલ વડા પ્રધાનની મુલાકાતની...

હીરાના વેપાર-ઉદ્યોગ માટે સુરતનું નામ વિશ્વસ્તરે ગાજી રહ્યું છે. હવે અહીં આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા વધી રહી છે.

સુરતવાસીઓને મોંઘવારી નડતી ન હોય તેવું લાગે છે. સુરતીઓએ આ વર્ષે અધધધ કહી શકાય તેટલા રૂ. ૨૭૫૦ કરોડના વાહનો ખરીદ્યા છે. તહેવારોની ઉજવણીમાં અગ્રેસર રહેતા સુરતીઓ દેશના અન્ય શહેરોની તુલનામાં વાહનોની ખરીદીમાં પણ મોખરે છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે...

સુરત જિલ્લામાં કાર્યરત વિવિધ છ સહકારી શુગર ફેકટરીઓમાંથી મહુવા શુગર ફેકટરી સિવાયની પાંચ શુગર ફેકટરીને ઇન્કમટેક્સ ભરવાની નોટીસો મળી છે. to the free, weekly Gujarat Samachar email newsletter