લંડનમાં રહેતી મહિલાને વળતર પેટે વીમા કંપની રૂ. ૨.૪૨ કરોડ ચૂકવેઃ હાઈ કોર્ટ

૨૪ વર્ષ પહેલાં સુરતમાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકની લંડનમાં રહેતી પત્ની નિહારિકા દેસાઈને વીમા કંપનીએ રૂ. ૨.૪૨ કરોડ ચૂકવી આપવાના રહેશે તેવો આદેશ તાજેતરમાં હાઈ કોર્ટે કર્યો છે. સુરતની ધ મોટર એક્સિડેન્ટ્સ ક્લેઇમ ટ્રિબ્યૂનલના આદેશને યથાવત્...

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના મુલાકાતીઓ માટે ૩૧મીએ નવા પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે

સરદાર સરોવર બંધ નજીક વિશ્વની સર્વાધિક ઊંચી સરદાર પ્રતિમાની પ્રસ્થાપના પછી તેના લોકાર્પણની પ્રથમ વર્ષગાંઠ ૩૧મી ઓક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પરિસરમાં પ્રવાસીઓના આકર્ષણ માટે ૩૦ નવા પ્રોજેક્ટનું લોકાર્પણ થનાર છે. હાલ વડા પ્રધાનની મુલાકાતની...

શહેરમાં આવેલા શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટર્સ પ્રા. લિ.માં છેલ્લા ત્રણ વર્ષથી સપ્લાયર તરીકે નોકરી કરતો યુવાન સોમવારે ૨૫૦૦ કેરેટ રફ હીરા લઈને ભાગી છૂટતાં હીરા ઉદ્યોગમાં ખળભળાટ વ્યાપ્યો છે. 

ગુજરાતના જાણીતા સાહિત્યકાર અને રેશનાલિસ્ટના ભીષ્મ પિતામહ ગણાતા રમણભાઇ પાઠક (૯૨)નું ૧૨ માર્ચના રોજ બારડોલી ખાતેના નિવાસ સ્થાને નિધન થયું હતું.

શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપનાર સુરતના આગેવાન છોટુભાઇ કેશવભાઇ (સીકે) પીઠાવાળાનું નિધન થયું છે. 

ભરૂચ જિલ્લાના રહેવાસીઓએ હવે પાસપોર્ટને લગતા કામ માટે અમદાવાદની પાસપોર્ટ કચેરી અને પાસપોર્ટ સેવા કેન્દ્રનો સંપર્ક કરવો પડશે.to the free, weekly Gujarat Samachar email newsletter