કવીન્સમાં સુરતના વિદ્યાર્થી યુવકની ગોળી મારીને હત્યા

કીમ નજીકના મુળદ ગામના રહીશ અને લાચૂડા સમાજના ચંદ્રભાઈ પટેલ છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકાનાં કર્વિસમાં પરિવાર સાથે સ્થાયી થયા છે. પરિવારમાં બે પુત્રો પૈકી મોટો પુત્ર જય ચંદ્રકાંત પટેલ ઉ. વ. ૨૧ અમેરિકામાં આવેલી નસાઉ યુનિવર્સિટીમાં બિઝનેસનો અભ્યાસ...

દેશમાં સુરતના અંબાજી મંદિરે જ માત્ર શ્રીફળ વધેરવા ‘મોગરી’નો ઉપયોગ થાય છે!

દેશના મોટાભાગના મંદિરોમા છોલેલા શ્રીફળ દેવી દેવતાને ચઢે કે વધેરાય છે. મંદિરોમાં શ્રીફળ વધેરવા મશીન કે લોખંડની વસ્તુ વપરાય છે, પણ સુરતના ૪૦૦ વર્ષથી પણ પૌરાણિક અંબાજી મંદિરમાં આખા શ્રીફળ વધેરવા બાવળનાં લાકડાંમાંથી બનેલી મોગરી (ગદા જેવું સાધન)નો...

કેવડિયામાં આવેલી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને વર્લ્ડ આર્કિટેક્ચર ન્યુઝ એવોર્ડ ૨૦૧૯ની મિક્સ કેટેગરીમાં સ્થાન મળ્યું...

સરથાણા નેચર પાર્ક સામે આવેલા તક્ષશિલા આર્કેડમાં શુક્રવારે (૨૫મી મેએ) સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મીઠાઇની દુકાનના એસીમાં બ્લાસ્ટથી...

ભરૂચ સિટીઝન કાઉન્સિલ અને નર્મદા પ્રદૂષણ નિવારણ સમિતિએ સૂકીભઠ બનેલી નર્મદા નદીને ૧૬૧ કિમીમાં પુનઃ વહેતી કરવા સર્વોચ્ચ અદાલતના દ્વાર ખખડાવ્યા હતા. બંને સંસ્થાઓએ...

દશેરા ટેકરીમાં લુન્સીકૂઈ મેદાન સામે પુષ્પક સોસાયટીની અવાવરું જગ્યામાં ૧૮મીએ પહોંચેલા દીપડાને લઈ અફરાતફરીનો માહોલ છવાયો હતો. સવારે ૮ વાગ્યાથી તીઘરા વિસ્તારમાંથી આવી ચડેલો દીપડો ભારે જહેમત બાદ સાંજે પોલીસ લાઈનમાંથી ઝડપાયો હતો. જોકે દીપડાને પકડવા...

છ વર્ષ અગાઉ એક નિવૃત્ત પોલીસ અધિકારીની ૧૫ વર્ષીય દીકરીને ધમકી આપી ઘરથી ભગાડીને બળાત્કાર ગુજારીને તેની સાથે બળજબરી લગ્ન કરનારા અને ધર્મ પરિવર્તન પણ કરનારા આરોપી સમીર ઉર્ફે અલી હુસૈનને સેશન્સ કોર્ટે દસ વર્ષની સજા અને રૂ. એક હજારનો દંડ અને જો દંડ...

બમરોલી રોડ પર જિતેશ ટેક્ષટાઇલ નામે કાપડનું કારખાનું ધરાવતા અને અલથાણ ગામની શૃંગલ રેસિડેન્સીમાં રહેતા પ્રહલાદભાઇ ‌ત્રિભોવનદાસ પટેલ (ઉં. ૭૦) ૧૪મી મેએ કીમ મશીન લેવા ગયા પછી ઘરે આવ્યા નહીં. આ અંગે તેના પુત્ર ‌જિતેશે ‌૧૪મી મેએ પાંડેસરા પોલીસમાં જાણ...

રવિવારે અખિલ ભારતીય હિંદુ મહાસભાના કેટલાક સભ્યોએ રાષ્ટ્રપિતા ગાંધીબાપુના હત્યારા નાથુરામ ગોડસેની જન્મજયંતીની ઉજવણી કરતા ૮ જણા સામે ગુનો નોંધી લિંબાયત પોલીસે છ જણાની ધરપકડ કરી હતી. નાથુરામ ગોડસેનો ૧૯મી મેએ જન્મદિવસ હતો. લિંબાયતના સંજયનગર સ્થિત...

દિલ્હી પારસી અંજુમને બિનપારસી વ્યક્તિને બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે સમાજના ધર્મગુરુ બનાવી દેતા ચોમેરથી વિરોધ ઉઠયો છે. શાંત ગણાતા પારસી સમાજમાં બિનપારસી ધર્મગુરુને મુદ્દે ભારોભાર આક્રોશ ફેલાયો છે. પરકોમની વ્યક્તિને મોબેદ પદેથી તાત્કાલિક દૂર કરવાની...

સુરત અંગદાનમાં રાજ્યભરમાં અવ્વલ નંબરે છે. રાજ્યમાં હૃદયનું સૌપ્રથમ દાન કરનાર સુરતમાં ફેફસાંના પણ સૌપ્રથમ દાનનો કિસ્સો નોંધાયો છે. અડાજણનાં બ્રેઇનડેડે વ્રજેશ...

દક્ષિણ ભારતમાં ફેની વાવાઝોડાના કારણે લાખો લોકો બેકાર થયા છે. આશરે અઢી લાખથી વધુ લોકો ઘરવિહોણા બની ગયા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ફેની વાવાઝોડામાં પીડિતો માટે અનેક પ્રકારે સહાયની યોજનાઓ હાથ ધરવામાં આવી છે. જે ઘટના બાદ કેન્દ્ર સરકાર અને...to the free, weekly Gujarat Samachar email newsletter