સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતના વૈશ્વિક રાજદૂતોની કોન્ફરન્સ યોજાશે

દેશમાં પહેલીવાર વિદેશ મંત્રાલયની ભારતીય દૂતાવાસના વડાઓની વાર્ષિક બેઠક નવી દિલ્હીની બહાર યોજાશે. આ માટે ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની પસંદગી કરાઈ છે. આ બેઠકમાં ભારતના તમામ રાજદૂતો અને દૂતાવાસોના વડાઓ હાજરી આપી વિદેશોમાં...

મધુબન ડેમમાં પાણી ઘટતાં ૬ઠ્ઠી સદીનું રજવાડી બાંધકામ બહાર આવ્યું

ફતેહપુરગામ પાસે દમણગંગા નદીમાં ઇતિહાસમાં પહેલીવાર નદીમાં પાણીના સ્તર ઘટી જતાં રજવાડા સમયનો કિલ્લો જોવા મળ્યો છે. જે આશરે ૩૦ મીટર ઊંડાઈ અને ૨૦ મીટર પહોળાઈ ધરાવતો હોવાની ધારણા છે. નદીમાં આ રીતે રાજા રજવાડા સમયનું બાંધકામ પણ ઇતિહાસમાં પ્રથમવાર...

સુરત ગયેલા જામનગરના ઈજનેર યુવાન નીરજ વિનુભાઈ ફલિયા (ઉ. વ. ૨૭)ને કાર અકસ્માતમાં ૩૧ ડિસેમ્બરે ગંભીર ઈજા થઈ હતી. નીરજના પિતા વિનુભાઈ ફલિયા તથા તેમના પરિવારજનોએ...

ગુજરાત પાસે દેશનું સૌથી મોટુ અને મજબૂત ગેસ સપ્લાય નેટવર્ક છે અને હવે દેશમાં સર્વ પ્રથમ આયાતી સીએનસી માટે ટર્મિનલ પણ ગુજરાતના દરિયાકાંઠે આકાર પામશે. તેમ ગુજરાત સરકારે સોમવારે જાહેર કર્યું હતું. વાઈબ્રન્ટ સમિટ- ૨૦૧૯ સંદર્ભે સોમવારે યોજાયેલી પત્રકાર...

કેવડિયા કોલોનીમાં યોજાયેલી ડીજી કોન્ફરન્સમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોલીસ અધિકારીઓને ચેતવ્યા હતા કે, દેશમાં અંગત સ્વાર્થ ખાતર વિભાજનકારી તત્ત્વો જાતિવાદને...

સુરતના ઝાપાં બજાર ઐતિહાસિક દાઉદી વ્હોરા સમુદાયની દેવડીમાં ૨૯મી ડિસેમ્બરે હજારો લોકોની મેદની જોવા મળી હતી. સમુદાયના વડા અને ૫૩માં અલ દાઈ મુતલક હિઝ હોલીનેસ...

પી. પી. સવાણી સ્કૂલમાં સાયન્સ શીખવતા પીપલોદના જીજ્ઞેશ વિજય વિશાવળીયાની મોટા વરાછાની આશીર્વાદ હોસ્પિટલમાં ખોટી ડીગ્રીના આધારે તબીબ બની પ્રેકિટસ કરવાના ગુનામાં ધરપકડ કરાઈ છે. માત્ર બીએસસી સુધી ભણેલા વિશાલે તબીબ પત્ની સાથે મળીને મોટી હોસ્પિટલ ખોલી...

સરસાણા ડોમમાં ચેમ્બર દ્વારા આયોજિત સ્પાર્કલ-૨૦૧૮ એક્ઝિબિશનમાં ૬ લાખના ડાયમંડની ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાંચે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાંખ્યો હતો. ચોરી કરનાર પ્રભુનાથ મિશ્રા એન્જિનિયરિંગ કોલેજમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે. તે ઉત્તર પ્રદેશ પછી મુરાદાબાદ...

રાંદેર ભેસાણ ચાર રસ્તા પાસે ૧૬મીએ પોલીસે એક મર્સિડીઝ કારને અટકાવી તેની ડીકીમાં તપાસ કરતા રૂ. ૩.૮૫ કરોડની જૂની ચલણી નોટોના પાંચ થેલા મળી આવ્યા હતા. કારમાં ચાર જણા બેઠા હતા, જોકે ડીકી ખોલતાની સાથે ત્રણ જણા ભાગી ગયા હતા. જ્યારે ગાડીના માલિક વિશાલ...

સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું...

બીલીમોરાના લક્ષ્મી પેલેસમાં રહેતા અમ્રતભાઈ રાણાના પુત્ર ચિરાગનાં લગ્ન વલસાડના પારડીમાં રહેતા મહેશભાઈ રાણાની દીકરી ચૈતાલી સાથે ૧૩મી ડિસેમ્બરે થયાં હતાં. રાત્રે...

સુરત રિવરફ્રન્ટ પર ભવ્ય દીક્ષામંડપમાં સુરતના વેપારી વોરા પરિવારનાં સગા ભાઇ-બહેન સહિત ત્રણ દીક્ષાર્થીઓએ સંયમ માર્ગે નવમીએ પ્રયાણ કર્યું હતું. આ ભાઇ બહેન...to the free, weekly Gujarat Samachar email newsletter