ગુજરાતનું ગૌરવઃ લેફ. જનરલ અસિત મિસ્ત્રી

Saturday 27th November 2021 04:08 EST
 
 

નવી દિલ્હીમાં સોમવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા શાનદાર સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે શાંતિ સમયનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર પરમ વિશિષ્ટ સેવા મેડલ (પીવીએસએમ) સ્વીકારતા લેફ્ટનન્ટ જનરલ અસિત ભાઇલાલ મિસ્ત્રી. વડોદરાના વતની અસિત મિસ્ત્રી ભારતીય સૈન્યમાં લેફ્ટનન્ટ જનરલપદે પહોંચનાર ત્રીજા ગુજરાતી છે. તેઓ સાત મહિના પહેલાં જ નિવૃત્ત થયા છે. આ પૂર્વે ગુજરાતમાંથી કમાન્ડર-ઇન-ચીફ (નિવૃત્ત) રાજેન્દ્રસિંહ જાડેજા અને મહિપતસિંહ જાડેજા આ ઉચ્ચ પદે પહોંચી શક્યા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter