રૂ. એક લાખની પર્સનલ લોનની રકમ અબોલ પશુઓ માટે ખર્ચી

વડોદરા કારેલીબાગના સાધના નગરમાં રહેતા જીવદયા પ્રેમી દીપ્તિબહેનની આ વાત છે. તેઓ કહે છે કે, લોકડાઉન શરૂ થયાના એક-બે દિવસમાં જ સોશિયલ મીડિયા પર શેરીમાં રખડું કૂતરું ભૂખથી મરી ગયું હોવાના સમાચાર જોયાં હતા. આ જોઈને લોકડાઉનના ત્રીજા દિવસે મારા પર્સનલ...

ગાંધીજી, સ્વામી વિવેકાનંદ અને બિરસા મુંડાની પ્રતિમાને માસ્ક પહેરાવ્યા

નગરના જાહેર સ્થળો અને ટ્રાફિક સર્કલો પર સ્થાપિત કરવામાં આવેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર, દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુ, આદિવાસી નેતા બિરસા મુંડા અને સ્વામી વિવેકાનંદ જેવા મહાનુભાવોની પ્રતિમા ચહેરા...

ઉત્તર ગુજરાતમાં આવેલી બનાસ ડેરીના ચેરમેન અને નેતા શંકરભાઇ ચૌધરીએ કોરોના વાઈરસની મહામારીને લઇને પીએમ રાહત ફંડમાં સહાય કરવા બનાસકાંઠાના પશુપાલનોને તાજેતરમાં અપીલ કરી હતી. શંકર ચૌધરીએ અપીલ કરી તેના ૭૨ કલાકમાં જ પશુપાલકોએ રૂ. ૭ કરોડ ૧૪ લાખ એકઠા...

સ્વામીનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ટ્રસ્ટ દ્વારા જિલ્લામાં જરૂરિયાતમંદોને ૬૫ હજારથી વધુ માસ્કનું વિતરણ કરાયું છે. કોરોનાના સંક્રમણની ગંભીરતાને જોતાં...

છેલ્લાં ૪૦ વર્ષથી ચરોતરમાં ભેદભાવ વગર અદ્યતન તબીબી સારવાર માટે કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલ કટિબદ્વ રહી છે. રાજ્ય સરકારે આણંદ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે પણ શ્રી કૃષ્ણ હોસ્પિટલની પસંદગી કરી છે. વિશ્વમાં કોરોનાના ફેલાવા અને...

કોરોના વાઇરસ કોવિડ-૧૯ની રસી વિક્સાવવા માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ - એનડીડીબીની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની હૈદરાબાદ સ્થિત ઈન્ડિયન ઈમ્યુનોલોજિકલ લિ. આઈઆઈએલ ઓસ્ટ્રેલિયાની ગ્રિફિથ યુનિવર્સિટી સાથે સહયોગ સાધશે.નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીબીબી)...

નડિયાદ શહેર નજીકના ચકલાસી ગામના વતનીનું લંડનમાં કોરોનાને કારણે મૃત્યુ થયું છે. છેલ્લા ત્રણ દસકાથી લંડન સ્થાયી થયેલા ૬૧ વર્ષના પટેલ પરિવારના મોભી મોટી લીકર શોપ ધરાવતા હતા. ગત દિવસોમાં તેઓને કોરોના પોઝિટિવ આવતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં...

નડિયાદ શહેરના જાણીતા ડોક્ટર અને હાલ લંડનમાં સ્થાયી થયેલા હબીબભાઇનું કોરોનાના કારણે મૃત્યુ નીપજતાં સ્વજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા ૧૫ વર્ષથી લંડનની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા હબીબભાઇ કોરોના દર્દીઓની સારવાર દરમિયાન ખુદ પણ...

ડભોઈના શેઠ ફળિયામાં રહેતા રોહિતભાઈ ઉર્ફે રાજેશભાઈ સૂર્યકાંત શાહ ૨૦ વર્ષ પહેલાં પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા. ન્યૂ જર્સીમાં રોક વે વિસ્તારમાં રહેતા અને મોલમાં નોકરી કરતા રોહિતભાઈ (ઉં ૬૦)ને કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી પંદર દિવસની...

અમેરિકાના ન્યૂ યોર્કમાં આવેલી બ્રુકલિન હોસ્પિટલમાં હાલમાં પણ કાર્ય કરતા વડોદરાના તબીબ દંપતીના હકારાત્મક અભિગમ અને ફરજપરસ્તીની આ વાત છે. કોરોના વાઇરસ ફેલાવાના પ્રથમ તબક્કામાં જ પ્રથમ ડો. સિદ્ધાર્થ ભેંસાણિયાને કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો...

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં અરૂણોદય સોસાયટીમાં એકલા રહેતા ૯૨ વર્ષના પ્રભાબેનની ભાળ લેવા સ્થાનિક મહિલા પોલીસ એમની ટીમ સાથે એમની ઓચિંતી મુલાકાતે જઇ...

દાહોદ અને મહીસાગર જિલ્લાને જોડતી રાજસ્થાનની બોર્ડર ઉપર રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના કુશલગઢમાં કોરોના વાઈરસના ૩૭ પોઝિટિવ કેસો નોંધાયા છે. જેથી ગુજરાતના બોર્ડર વિસ્તારના લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે દાહોદના ઝાલોદ અને મહીસાગરના સંતરામપુરને...to the free, weekly Gujarat Samachar email newsletter