રૂ. એક લાખની પર્સનલ લોનની રકમ અબોલ પશુઓ માટે ખર્ચી

વડોદરા કારેલીબાગના સાધના નગરમાં રહેતા જીવદયા પ્રેમી દીપ્તિબહેનની આ વાત છે. તેઓ કહે છે કે, લોકડાઉન શરૂ થયાના એક-બે દિવસમાં જ સોશિયલ મીડિયા પર શેરીમાં રખડું કૂતરું ભૂખથી મરી ગયું હોવાના સમાચાર જોયાં હતા. આ જોઈને લોકડાઉનના ત્રીજા દિવસે મારા પર્સનલ...

ગાંધીજી, સ્વામી વિવેકાનંદ અને બિરસા મુંડાની પ્રતિમાને માસ્ક પહેરાવ્યા

નગરના જાહેર સ્થળો અને ટ્રાફિક સર્કલો પર સ્થાપિત કરવામાં આવેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર, દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુ, આદિવાસી નેતા બિરસા મુંડા અને સ્વામી વિવેકાનંદ જેવા મહાનુભાવોની પ્રતિમા ચહેરા...

વડોદરા જિલ્લાની દેવ નદીમાં તાજેતરમાં કપડા ધોવા ગયેલી મહિલાને મગર તાણી જતાં લોહીલુહાણ મહિલાનું આખરે સારવાર દરમિયાન મોત થયું છે.વાઘોડિયા તાલુકાના ગોરજ ગામે દેવનદીમાં તાજેતરમાં બપોરે કપડા ધોવા ગયેલાં ૬૫ વર્ષીય ઝવેરીબહેન લક્ષ્મણભાઇ પરમારના પગ પર...

સમગ્ર દેશમાં અમદાવાદમાં સ્થિત કંપની કો-સારા ડાયગ્નોસ્ટિક્સ પ્રાઈવેટ લિમિટેડને સૌ પ્રથમ કોરોના વાઈરસ સંબંધિત ટેસ્ટ કિટ બનાવવા માટેનું લાયસન્સ આપવામાં આવ્યું છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન દ્વારા આ અરજી ફેબ્રુઆરીમાં કરાઈ હતી,...

ચરોતર ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ યુનિવર્સિટી) સંલગ્ન અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. સ્વેની...

સંતરામપુરના પ્રતાપપુરામાં સત્તાર પઠાણના ઘોડાઓનાં ફાર્મમાં તાજેતરમાં ૬એ ૬ ઘોડાને ગ્લેન્ડર્સ નામનો બેકેટરિયાથી થતો ગંભીર ચેપીરોગ થયો હતો. આ રોગથી ૧ ઘોડાનું મોત પણ થયું હતું.

શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના ઉપક્રમે ૧૩મી માર્ચે એનએબીએચ પ્રમાણિત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચારુસેટમાં ‘બાબુભાઈ અને સવિતાબહેન પટેલ...

 મધ્ય પ્રદેશના પોલીટિકલ ડ્રામા વચ્ચે ધૂળેટીના પર્વે કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને કેસરિયા કર્યાં છે. આ નિર્ણય...

કોરોના વાઇરસથી ગંભીર અસરના ભાગરૂપે સરકારે ડાકોરમાં ફાગણોત્સવ-૨૦૨૦નો કાર્યક્રમ રદ કરાયાનું મંદિર ટ્રસ્ટ તરફથી જાહેર કરવામાં આવ્યું છે. ફાગણોત્સવ કાર્યક્રમ રદ કરાયો હોવાની આ પ્રથમ ઘટના છે. ડાકોર નજીક ગાયોના વાડા પાસે રાધાકૂંડની સામેના ભાગમાં આ...

કેવડિયા ટેન્ટ સિટી -૨ ખાતે ઇન્ડિયા આઇડિયાઝ કોન્કલેવના બીજા દિવસે ૨૯મી ફેબ્રુઆરીએ સીએએ અને એનઆરસી, કાશ્મીરી પંડિતો અને રામ મંદિરના મુદ્દે વિરોધીઓ પર આકરા પ્રહાર થયા હતાં. ઇન્દિરા ગાંધીએ યુગાન્ડાના ગુજરાતીઓને નાગરિકતા આપી, તેમને નાગરિક્તા આપી,...

પાવાગઢ કાલિકા મંદિર ટ્રસ્ટના વર્તમાન સેક્રેટરી રાજુ ભટ્ટ, પરેશ પટેલ અને જીજ્ઞેશ ભટજીએ મળીને પાવાગઢ મંદિર ટ્રસ્ટની ૫૭૯ કિલો ગ્રામની ચાંદીને ગાળીને રિફાઇન્ડ કરવાનું કારણ ધરીને ચાંદી ગાયબ કર્યાના આક્ષેપો તાજેતરમાં થયા હતા. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં...

૧૮૯ વર્ષ પહેલાં મહા પૂનમે સંતરામ મહારાજે સમાધિ લીધી હતી ત્યારે આકાશમાંથી સાકર વર્ષા થઇ અને જ્યોત પ્રગટી હતી તેવી વાયકા છે. એ સમયથી દર વર્ષે મહા પૂનમે સાકર...to the free, weekly Gujarat Samachar email newsletter