રૂ. એક લાખની પર્સનલ લોનની રકમ અબોલ પશુઓ માટે ખર્ચી

વડોદરા કારેલીબાગના સાધના નગરમાં રહેતા જીવદયા પ્રેમી દીપ્તિબહેનની આ વાત છે. તેઓ કહે છે કે, લોકડાઉન શરૂ થયાના એક-બે દિવસમાં જ સોશિયલ મીડિયા પર શેરીમાં રખડું કૂતરું ભૂખથી મરી ગયું હોવાના સમાચાર જોયાં હતા. આ જોઈને લોકડાઉનના ત્રીજા દિવસે મારા પર્સનલ...

ગાંધીજી, સ્વામી વિવેકાનંદ અને બિરસા મુંડાની પ્રતિમાને માસ્ક પહેરાવ્યા

નગરના જાહેર સ્થળો અને ટ્રાફિક સર્કલો પર સ્થાપિત કરવામાં આવેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર, દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુ, આદિવાસી નેતા બિરસા મુંડા અને સ્વામી વિવેકાનંદ જેવા મહાનુભાવોની પ્રતિમા ચહેરા...

વૈશ્વિક ફલક પર સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ થકી આગવી ઓળખ ઉભી કરનાર ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળે નીતિમત્તા અને પારદર્શિતાના મૂલ્યો દ્વારા સામાજિક,...

ઝંડાબજારમાં રહેતા હિતેશભાઈ ઉત્તમભાઈ ચૌહાણ ૧૦ વર્ષથી વધુ સમયથી આફ્રિકાના યુગાન્ડામાં પત્ની રેખાબહેન અને પુત્ર હિમાશુંભાઈ સાથે રહેતા હતા. હિતેશભાઈની પુત્રી પ્રિયંકા બે વર્ષથી વતન પાદરામાં આવીને વસી હતી. તાજેતરમાં પ્રિયંકાના લગ્ન હોવાથી માતા રેખાબહેન...

અવિચલદાસજી મહારાજ પોતાના નામ પ્રમાણે જ છેલ્લા ૫૦ વર્ષથી અવિચલ રીતે ઉત્તમ સેવા કાર્ય કરી રહ્યા છે. રાજસત્તા કરતાં ધર્મસત્તા હંમેશા ઉંચી જ હોય છે એમ રાજ્યના...

કામરેજ તાલુકાના સેવણી ગામે લગ્ન કરવા આવેલા અમેરિકા સ્થિત પટેલ પરિવારના પુત્રએ રિક્ષામાં વરઘોડો કાઢતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. સેવણી ગામના વતની વિઠ્ઠલભાઈ...

સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટના વિરોધમાં ફતેપુરા હાથીખાનામાં જુમ્માની નમાજ પછી ૨૦મીએ પ્રાથમિક શાળાની નજીક બાળકોની નજર સામે ટોળાંએ પોલીસ પર હિંસક હુમલો કરતાં ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસે બે રાઉન્ડ ગોળીબાર તેમજ ૩૦થી વધુ ટીયરગેસના સેલ છોડવા પડ્યાં...

૨૨મી ડિસેમ્બરે વડોદરામાં યોજાયેલા વિદ્યાર્થી સાંસદ કાર્યક્રમમાં દેશભરમાંથી આવેલા ૨૦૦૦થી વધુ યુવા વિદ્યાર્થીઓએ દેશની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમા આવેલા વિદ્વાન અને નિષ્ણાતોએ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. ખાસ તો સિટિઝન...

ગુજરાતનું જ નહીં સમગ્ર દેશના સૌથી સંપત્તિવાન ગામ એવા ધર્મજમાં ઉંઝાના દંપતી દ્વારા કોટક મહિન્દ્રા બેંકના નામે અંદાજે રૂ. ૨૩ લાખની છેતરપિંડી આચરાઇ હોવાનો...

ગેસ પાઇપલાઇન નાંખવાનું કામ દાહોદમાં પૂરજોશમાં ચાલે છે ત્યારે દાહોદના દેસાઈવાડ તરફથી સૈફી હોસ્પિટલના વળાંક પાસે ચાલતા ખોદકામમાં તાજેતરમાં ખાડામાંથી આશરે...

અમેરિકાના કેન્સાસમાં વસતા કેન્ટ અને બ્રૂક હેકમેન નામના દંપતીએ ગોધરાના ચિલ્ડ્રન હોમમાંથી તાજેતરમાં ૩ વર્ષની સ્તુતિ નામની બાળકીને દત્તક લીધી છે. કાયદાકીય...

પદ્મશ્રી અનિલ કુંબલેએ પારૂલ યુનિ.ના ત્રીજા પદવીદાન સમારોહ દરમિયાન સાતમી નવેમ્બરે વિદ્યાર્થીઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, યુવાનોએ જીવનમાં તેમનો ધ્યેય શું છે તેને ઓળખવા માટે સતત પ્રયત્ન કરવો જોઈએ તથા તેઓને પોતાનામાં આત્મશ્રદ્ધા હોવી જોઈએ. મેં...to the free, weekly Gujarat Samachar email newsletter