કેસર કેરીની હરાજી શરૂઃ પ્રથમ દિવસે ૫૫૦૦ બોક્સ આવ્યાં

તાલાળા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના હરાજી શરૂ થઇ છે. પ્રથમ દિવસે ૧૦મી મેએ રૂ. ૩૫૦થી ૬૦૦ ભાવ રહ્યા હતા. તેમજ ૫૫૦૦ બોક્સની આવક થઇ હતી. જોકે છેલ્લા ૧૦ વર્ષમાં કેસર કેરીના ભાવમાં સતત વધારો થયો છે. તેમજ આવક પણ સારી એવી રહી છે. જગ પ્રખ્યાત કેસર...

કોરોના મહામારીના સમયમાં મોરારિબાપુ દ્વારા રૂ. ત્રણ કરોડની સહાય

મોરારિબાપુની સૂચના અને માર્ગદર્શનથી ચિત્રકૂટધામ ટ્રસ્ટ અને એમની રામકથાના શ્રોતાઓ દ્વારા આજ સુધીમાં રૂ. ત્રણ કરોડ જેટલી રકમની સહાયતા સમાજના વિવિધ વર્ગોને પહોંચાડવામાં આવી છે. માર્ચ માસમાં કોરોના મહામારીની શરૂઆતના સમયમાં જ લંડન સ્થિત રમેશભાઈ સચદેવ...

રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલા રતનપર મંદિરથી આગળના રસ્તા પર ચાંદીની કાળા રંગની ગોળીઓ વેરાતા મોટી સંખ્યામાં ઉમટી પડીને લોકો ચાંદી વીણવામાં ઘેલા બન્યા હતા.

વિસાવદરઃ જૂનાગઢ જિલ્લાના વિસાવદરનાં મોટી મોણપરીમાં ભાગવત સપ્તાહમાં આવેલા દાનવીરનું ગામ લોકોએ ચાર વખત હાથીની અંબાડી પર બેસાડી સન્માન કર્યું હતું.

જલારામ મંદિર ગ્રીન ફર્ડ (યુકે) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-લાલપુર દ્વારા વિનામૂલ્યે દંત ચિકિત્સા કેમ્પ યોજાયો હતો.

વિશ્વકપ ક્રિકેટ ટુર્નામેન્ટ હવે આ અઠવાડિયે પૂર્ણ થઇ રહી છે જામનગરમાં એક અનોખો રેકોર્ડ સર્જાશે.

અત્યારના આધુનિક યુગમાં યુવા પેઢી ઉચ્ચત્તમ ભૌતિક સુખ મેળવવા મથામણ કરી છે ત્યારે એક યુવાન દંપતીએ દીક્ષા ગ્રહણ કરીને સન્યાસનો માર્ગ અપનાવ્યો છે. to the free, weekly Gujarat Samachar email newsletter