કેસર કેરીની હરાજી શરૂઃ પ્રથમ દિવસે ૫૫૦૦ બોક્સ આવ્યાં

તાલાળા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના હરાજી શરૂ થઇ છે. પ્રથમ દિવસે ૧૦મી મેએ રૂ. ૩૫૦થી ૬૦૦ ભાવ રહ્યા હતા. તેમજ ૫૫૦૦ બોક્સની આવક થઇ હતી. જોકે છેલ્લા ૧૦ વર્ષમાં કેસર કેરીના ભાવમાં સતત વધારો થયો છે. તેમજ આવક પણ સારી એવી રહી છે. જગ પ્રખ્યાત કેસર...

કોરોના મહામારીના સમયમાં મોરારિબાપુ દ્વારા રૂ. ત્રણ કરોડની સહાય

મોરારિબાપુની સૂચના અને માર્ગદર્શનથી ચિત્રકૂટધામ ટ્રસ્ટ અને એમની રામકથાના શ્રોતાઓ દ્વારા આજ સુધીમાં રૂ. ત્રણ કરોડ જેટલી રકમની સહાયતા સમાજના વિવિધ વર્ગોને પહોંચાડવામાં આવી છે. માર્ચ માસમાં કોરોના મહામારીની શરૂઆતના સમયમાં જ લંડન સ્થિત રમેશભાઈ સચદેવ...

રાજ્યમાં વાહનો, આવશ્યક સેવાની દુકાનો સહિતના પાસ માટે જિલ્લા વહીવટીતંત્રએ ઓનલાઇન પદ્ધતિ શરૂ કરી છે છતાં સોમવારે સવારે મહેસૂલ સેવા સદને લોકોના ટોળાં અને...

મુંજકા ગામના રહેવાસી અને રાજકોટની એક કંપનીમાં ડિઝાઈનર તરીકે કામ કરતા આશરે દર વર્ષે વિદેશ જતા ૩૬ વર્ષીય યુવાન ૧૫મી માર્ચે રાજકોટ પહોંચ્યા પછી સામેથી જ મેડિકલ...

જગ વિખ્યાત વીરપુરમાં આવેલા જલારામ બાપાના મંદિરનું અન્નક્ષેત્ર કોરોના વાઇરસને કારણે ૨૨મી માર્ચથી બંધ કરી દેવામાં આવ્યું છે. જલારામ બાપાએ ‘દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ’ના સુત્રને જીવનમંત્ર બનાવ્યું હતું. કોઈ પણ દાન વગર ૨૦૦ વર્ષથી અવિરતપણે...

ગુજરાતમાં લોકડાઉન વચ્ચે તમામ વાહન વ્યવહાર બંધ કરાયા છે. તેથી સૌરાષ્ટ્રમાંથી સુરત અમદાવાદ, વડોદરા વગેરે મહાનગરોમાં રોજગાર માટે પરિવાર સાથે વસતા પરિવારો વતન પાછા આવી શકતા નથી. જોકે ૨૭મી માર્ચની આસપાસ સુરતમાંથી આશરે ૫૦૦થી વધુ પરિવારો બસ, ટ્રેન,...

દુષ્કર્મ, હત્યાના કેસમાં આરોપીને રાજકોટની સ્પે. પોક્સો કોર્ટે દોષિતને તાજેતરમાં ફાંસીની સજા ફટકારી છે. દોષિત ઠરેલા પીપળિયા ગામના રમેશ બચુ વેદુકિયા (ઉં...

ભીડિયા બંદરના વોર્ડ નં-૪માં નવાતરા વિસ્તારમાં રહેતા ઉમાબહેન કમલેશભાઈ સિકોતરિયાને ત્યાં તાજેતરમાં પુત્રનો જન્મ થયો હતો. પુત્રનું નામ કેવલ પાડ્યું હતું. આ પરિવાર બીજા માળે રહે છે. ૧૯મી માર્ચે કેવલને ઘોડિયામાં સુવાડ્યો હતો. એ સમયે ઘરના સદસ્યો કામમાં...

 છ ખૂન અને લૂંટ સહિતના ૩૩ જેટલા ગુનામાં સંડોવાયેલા અને રાજકોટના વૃદ્ધાની હત્યામાં આજીવન કેદની સજા થયા બાદ પેરોલ પર છૂટીને નાસી ગયેલા અને તાજેતરમાં જ ઝડપાયેલા સિરિયલ કિલર નિલય ઉર્ફે નિલેશ ઉર્ફે મુન્નો નવીનચંદ્ર મહેતાએ અમદાવાદમાં ઉદય ગનહાઉસના...

કોરોનાને ફેલાતો અટકાવવા લોકોએ ટોળું કરવું નહીં આ સૂચનાનું પાલન રાજકોટના એક પરિવારે દુઃખદ સ્થિતિમાં પણ કર્યું હતું. પરિવારમાં એક મોભીનું મૃત્યુ થતાં કોરોનાના ભયે મૃતકના પુત્રે અંતિમવિધિમાં સ્વજનોને ન જોડાવા વિનંતી કરી હતી મૃતકના પુત્રએ મૃતદેહનું...

પાર્ટીદાર આંદોલન વખતે રામોલમાં તોડફોડના કેસમાં ધરપકડ વોરંટના આધારે રામોલ પોલીસ પાટીદાર નેતા હાર્દિક પટેલને મોરબીથી ઝડપી લાવી હતી. કોર્ટમાં રજૂ કરાયેલા...

સોનીબજારમાં દુકાન ધરાવતા સોની પિતા-પુત્રોની ત્રિપુટીએ છ વેપારીઓ પાસેથી રૂ. ૧.૫ કરોડનું સોનું મેળવ્યા બાદ મથુરામાં માલ ચોરાઇ ગયાનું બહાનું કાઢીને મકાન ખાલી કરી ફરાર થઇ જતાં આ મામલે પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસે ત્રણેય વિરુદ્વ ગુનો નોંધી શોધખોળ શરૂ...to the free, weekly Gujarat Samachar email newsletter