આ છે દુનિયાની પહેલી મોટર સૂટકેસ

Sunday 02nd June 2019 07:07 EDT
 
 

આપ આ તસવીરમાં નિહાળી રહ્યાા છો દુનિયાની પહેલી મોટર સૂટકેસ. અમેરિકાના કેવિન ઓ. ડોનલે આ અનોખી સૂટકેસ ડિઝાઇન કરી છે. તેની કિંમત આશરે ૧,૪૯૨ ડોલર છે. તેના પર બેસીને એરપોર્ટ કે રેલવે સ્ટેશન પર ફરી શકાય છે. તેની વધુમાં વધુ ઝડપ ૬.૫ પ્રતિ કલાક છે. તેમાં બે યુએસબી પોર્ટ પણ છે, જેથી ફોન વગેરે ચાર્જ કરી શકાય. અત્યારે તો આ સૂટકેસ ફક્ત અમેરિકન માર્કેટમાં ઉપલબ્ધ છે. બહુ નજીકના દિવસોમાં તે બ્રિટનના માર્કેટમાં પણ ઉપલબ્ધ હશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter