ઇજિપ્તમાં ૨૦૦૦ વર્ષ જૂનું વિશ્વનું પ્રથમ ગર્ભવતીનું મમી મળી આવ્યું છે

Wednesday 05th May 2021 01:53 EDT
 
 

ઇજિપ્તની રોયલ ટોમ્બ ઓફ થેબ્સમાંથી ૨૦૦૦ વર્ષ જૂનું વિશ્વનું પ્રથમ ગર્ભવતીનું મમી મળી આવ્યું છે. આ મમી ૧૮મી સદીમાં મળ્યું હતું અને તેને વોર્સોના નેશનલ મ્યૂઝિયમમમાં રાકવામાં આવ્યું હતું. હવે તેને સ્કેન કરતાં જાણકારી મળી છે કે ૨૦ વર્ષની આ મહિલા ૨૮ સપ્તાહના ગર્ભ સાથે મૃત્યુ પામી હતી. નિષ્ણાતોના મતે આ મહિલા થેબ્સમાં અત્યંત મહત્ત્વની વ્યક્તિ હશે. આ મમીથી પ્રાચિન ઈજિપ્તના ધર્મ અને સમાજમા ગર્ભના સ્ટેટસને લગતાં અનેક સવાલો ઊભા થયા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter