ભારતીય યુવક પર બળાત્કારનો આરોપ

Wednesday 22nd May 2019 08:22 EDT
 

સિંગાપોરઃ ઉત્તરીય સિંગાપોરમાં આવેલા કરાંજી વોર મેમોરિયલ પાસે ૨૩ વર્ષની યુવતી પર ભારતીય ચિનૈયા કાર્તિકે હુમલો કર્યાના એક દિવસ પછી જ પાંચમી મેના રોજ ચિનૈયાની ધરપકડ કરાઈ હતી. એ વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે ચિનૈયાની ઓળખ થઈ હતી. જો ચિનૈયાનો આરોપ સાબિત થઈ જશે તો તેને ૨૧ કોરડાં મારવાની અને આઠથી ૨૦ વર્ષથી જેલની સજાની સંભાવના છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter