યુએસ નેવીએ પણ યોગ અપનાવ્યા

Thursday 16th January 2020 07:16 EST
 
 

વોશિંગ્ટનઃ ભારતની સોગત યોગને હવે અમેરિકન નેવીને પણ અપનાવી લીધા છે. નેવીએ તેના ઓફિશિયલ ટિ્વટર હેન્ડલ પરથી એક ફોટો શેર કર્યો છે. જેમાં એક જહાજ પર નેવીના ૭ જવાન યોગ ઇન્સ્ટ્રક્ટરના નેતૃત્વમાં યોગાસન કરી રહ્યાં છે. નેવીએ યોગના ફાયદા ગણાવતાં લખ્યું, જવાનો યોગથી તેમનું મગજ અને શરીર સંતુલિત રાખે છે. આ ટ્વિટ ૧૭ હજારથી વધુ લોકોએ લાઇક કરી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter