ચીનમાં આવતા વર્ષ સુધીમાં કૃત્રિમ સૂર્ય ઝળહળતો થઇ જશે!ઃ સ્વચ્છ અને અમર્યાદિત ઉર્જા મળશે

ચીનના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ૨૦૨૦ના અંત સુધીમાં કૃત્રિમ સૂર્ય બનાવી લેશે. આ સૂર્ય ૨૦ કરોડ ડિગ્રી સુધી ગરમી આપી શકશે. આ કૃત્રિમ સૂર્ય બનાવવા પાછળનું કારણ આપતા ચીનના વૈજ્ઞાનિકોનું કહેવું કે આ સૂર્યની મદદથી સ્વચ્છ અને અમર્યાદિત ઉર્જા મેળવવાની...

નેપાળની ક્રિકેટર અંજલિ ચંદનીએ એક પણ રન આપ્યા ૬ વિકેટ ઝડપી

નેપાળની ક્રિકેટર અંજલિ ચંદે તાજેતરમાં ઇતિહાસ રચ્યો છે. સાઉથ એશિયન ગેમ્સના મહિલા ક્રિકેટ મુકાબલામાં એક પણ રન આપ્યા વગર તેને ૬ વિકેટ ઝડપી છે. અંજલિએ નેપાળના પોખરામાં રમાયેલી એક મેચમાં માલદીવ મહિલા ટીમ વિરુદ્ધ આ ઉપલબ્ધિ મેળવી છે. આપને જણાવી દઈએ...

જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ની જોગવાઈ નાબૂદ કરીને રાજ્યની પુનઃરચનાને મુદ્દે ભારત દ્વારા લેવામાં આવેલા પગલાંને સાઉદી અરબે સમર્થન આપી દીધું છે. ૩જીએ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને સાઉદી ક્રાઉન પ્રિન્સ મહમદ બિન સલમાન વચ્ચે રિયાધમાં...

કડુના વિસ્તારમાં એક ઈસ્લામિક બોર્ડિંગ સ્કૂલમાંથી ૩૦૦થી વધારે પુરુષો અને બાળકોને છોડાવાયાં છે. એમાં ૧૦૦ બાળકો એવા હતાં જેમને સાંકળોથી બાંધી રખાયાં હતાં અને એમાં ૯ વર્ષના માસૂમ બાળકોનો પણ સમાવેશ છે. બંધક બનાવાયેલા બાળકોનું બોર્ડિંગ સ્કૂલનો સ્ટાફ...

ઇન્ડોનેશિયાના સુદુર મુલૂકુ ટાપુએ ૨૬મી સપ્ટેમ્બરે ભારે ભૂકંપના આંચકા આવ્યા. તેની તીવ્રતા ૬.૫ રહી હતી. આ ભૂકંપને કારણે ઇમારતો ધસવા લાગી અને ભયના માર્યા લોકો જીવ બચાવવા ઘરોમાંથી માર્ગો પર દોડી આવ્યા હતા. પ્રવક્તા એગસ વાઇબોએ જણાવ્યું કે ભૂકંપને...

ચૂંટણી પરિણામોમાં બહુમતી નહીં મળવા છતાં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને ફરી એક વાર તક મળી ગઈ છે. રાષ્ટ્રપતિએ તેમને ઇઝરાયલની આગામી સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે. જોકે તેમની સામે મોટો પડકાર છે. ૨૬મી સપ્ટેમ્બરે જાહેર થયું કે, આગામી...

સમસ્ત વિશ્વ પર હાલમાં એક નવો જ ખતરો મંડરાઇ રહ્યો છે. આખી દુનિયા પર હવામાં ફેલાતાં ખતરનાક વાઇરસનું જોખમ ઉભું થયું છે. આ વાઇરસ ૩૬ કલાકની અંદર દુનિયાભરમાં...

ઈન્ડિયા-પેસિફિક આઈલેન્ડ ડેવલપિંગ સ્ટેટ્સ (પીએસઆઈડીએસ) લીડર્સ મીટિંગને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ જૂથના સભ્ય રાષ્ટ્રો દીઠ કુલ ૧૫ કરોડ યુએસ ડોલરની...

અમેરિકાના મહાનગરમાં આયોજિત બ્લૂમબર્ગ ગ્લોબલ બિઝનેસ ફોરમને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારતમાં આર્થિક સ્થિતિ સુધારા ઉપર છે અને રાજકીય...

યુએનની જનરલ એસેમ્બલીને સંબોધતા પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને ફરી એક વખત રાગ કાશ્મીર આલાપ્યો હતો. તેમણે ફરી એક વખત ભારત પર પાયાવિહીન આક્ષેપોની ઝડી વરસાવી...

રશિયા, જર્મની, ફ્રાન્સ અને કેનેડાના સાત જેટલા એથ્લીટ દ્વારા તાજેતરમાં રશિયાના મોસ્કોમાં ૧૧૪૦ ફૂટની ઊંચાઈને રોપ વોક કરીને નવો વિશ્વ વિક્રમ સ્થાપવામાં આવ્યો...

યુકેસ્થિત પોલિશ રાજદૂત અર્કાડી રેઝેગોસ્કીએ યુકેમાં વસતાં ૮૦૦,૦૦૦ પોલિશ નાગરિકોને બ્રેક્ઝિટ પછી વતનમાં પાછાં ફરવા અપીલ કરતા પત્રો પાઠવ્યા છે. તેમણે ૩૧ ઓક્ટોબરે...to the free, weekly Gujarat Samachar email newsletter