કાબૂલમાં આઈએસનો વિસ્ફોટઃ ૬૩નાં મોત

અફઘાનિસ્તાનના કાબૂલમાં એક ઘાતકી આતંકી હુમલો કરવામાં આવ્યો છે. જેમાં ૬૩ લોકો માર્યા ગયા છે. અહીં ચાલી રહેલા એક લગ્નમાં આવેલા લોકોને આતંકીઓએ નિશાન બનાવીને આ હુમલો કર્યો હતો. આ વર્ષના સૌથી ખતરનાક પૈકી એક હુમલો માનવામાં આવે છે. જેની જવાબદારી આતંકી...

પાકિસ્તાની બહેને નરેન્દ્ર મોદીને રાખડી બાંધી

વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની એક માનેલી બહેન પાકિસ્તાની છે. તે તેમને છેલ્લા ૨૪ વર્ષથી રાખડી બાંધતી આવી છે. તેનું નામ છે કમર મોહસીન શેખ. આ પાકિસ્તાની બહેન રક્ષાબંધનના દિવસે ૧૫મી ઓગસ્ટે સવારે મોદીને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. સાત લોકકલ્યાણ...

ઈન્ડોનેશિયામાં ૧૩ વર્ષના મોહમ્મદ રેહાનને વેયરલૂક સિન્ડ્રોમ નામની એક જિનેટીક બિમારી લાગુ પડી છે. જેના કારણે તેના હોઠ તથા મોંના સ્નાયુઓમાં ફેરફાર થવાથી ચહેરો...

જાપાનમાં ATMની મદદથી કરોડો રૂપિયાની ઉઠાંતરીનો કેસ સામે આવ્યો છે. ગઠિયાઓએ ઈન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ્સની મદદથી ૧૪૦૦ એટીએમમાંથી આશરે ૧.૪૪ બિલિયન યેન એટલે કે...

પાકિસ્તાના ત્રણ ભાઈઓની વિચિત્ર બિમારીએ પાકિસ્તાનના ડોક્ટરોને મૂંઝવણમાં મૂકી દીધા છે. પાકિસ્તાનના આ ત્રણેય ભાઈઓ દિવસ દરમિયાન ખૂબ જ સક્રિય અને સ્વસ્થ હોય...

અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ જાપાનની સરકારી બ્રોડકાસ્ટર ચેનલ એનએચકેને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેઓ હિરોશીમાના તેમના ઐતિહાસિક પ્રવાસ દરમિયાન હિરોશીમા...

ઈયુ રેફરન્ડમની તારીખ નજીક આવી રહી છે ત્યારે બ્રિટનમાં કામ કરતા ઈયુ માઈગ્રન્ટ્સની સંખ્યા ૨.૨ મિલિયન હોવાના આંકડા બહાર આવવાથી બ્રેક્ઝિટ પક્ષ જોરમાં આવ્યો...

ન્યૂ ઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં અનોખી ઘટના બની છે. આ શહેરની એક કમ્યુનિટી લાઇબ્રેરીમાં સ્થાનિક મહિલા સભ્યે છેક ૬૭ વર્ષ પછી પુસ્તક પરત કર્યું છે. મહિલા ૧૭ ડિસેમ્બર, ૧૯૪૮ના રોજ લાઇબ્રેરીમાંથી આ પુસ્તક વાંચવા લઈ ગઈ હતી.

કુવૈતના રણમાં 'દરિયાઇ શહેર' સાકાર થઇ રહ્યું છે. આ સી-સિટીને હાલમાં અદભૂત એન્જિનિયરિંગનું ઉત્તમ ઉદાહરણ ગણાવાઇ રહ્યું છે. આ શહેર બનાવવા માટે ૧૦ કિલોમિટર...

શ્રીલંકામાં મંગળવારે તૂટી પડેલા મુશળધાર વરસાદના કારણે સર્જાયેલી હોનારતનો મૃત્યુઆંક ૪૫ થઇ ગયો છે, જ્યારે ૧૫૦થી વધુ લોકો લાપત્તા છે. આશરે ૩૦ ફૂટના કાદવના...

ઇજિપ્ત એરનું એક વિમાન ગુરુવારે ભૂમધ્ય સમુદ્ર ઉપર દુર્ઘટનાગ્રસ્ત થઈ જતાં તેમાં મુસાફરી કરતા તમામ લોકો માર્યા ગયા હોવાની આશંકા છે. ઇજિપ્તની એરલાઇન ઇજિપ્ત...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હુ’) દ્વારા પ્રકાશિત કરાયેલા આંકડા પ્રમાણે ઈરાનનું ઝબોલ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર છે. જ્યારે ભારતના બે શહેરો ગ્વાલિયર (મધ્ય...to the free, weekly Gujarat Samachar email newsletter