ચીનની આડોડાઇ, ફ્રાન્સની સક્રિયતાઃ આતંકી મસૂદ પર આર્થિક પ્રતિબંધ

 પાકિસ્તાનની કઠપૂતળી જેવા મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવને સમર્થન નહીં આપી ચીને ભલે હવનમાં હાડકાં નાંખ્યા, પરંતુ ફ્રાન્સે આર્થિક પ્રતિબંધો લાદીને મસૂદને મુશ્કેલીમાં મૂકી દીધો છે. ફ્રાન્સ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના...

ન્યૂ ઝીલેન્ડમાં બે મસ્જિદોમાં આતંકી હુમલોઃ ગોળીબારમાં ૪૯નાં મૃત્યુ

ન્યૂ ઝીલેન્ડના સાઉથ આઇલેન્ડમાં આવેલા ક્રાઇસ્ટચર્ચમાં આજે શુક્રવારે બનેલી અંધાધૂંધ ગોળીબારની બે ઘટનામાં ૪૯ લોકો માર્યા ગયા છે જ્યારે ૨૦થી વધુ ગંભીર ઇજા થઇ છે. ન્યૂ ઝીલેન્ડના વડાં પ્રધાન જેસિન્ડા આર્ડર્ને આ લોહિયાળ ઘટનાને આતંકી હુમલો ગણાવી છે....

કાબુલઃ અફઘાનિસ્તાનના પાટનગર કાબૂલના પૂર્વ વિસ્તારમાં એક આત્મઘાતી હુમલાખોરે, બ્રિટિશ દૂતાવાસના એક વાહનને લક્ષ્ય બનાવતા તેમાં પાંચ વ્યક્તિનાં મૃત્યુ થયા છે જ્યારે ૩૦થી વધુ લોકો ઘાયલ થયા છે.

દક્ષિણ એશિયન દેશોના નેતાઓનું ૧૮મુ ‘સાર્ક’ શિખર સંમેલન ૨૬-૨૭ નવેમ્બરે નેપાળની રાજધાની કાઠમંડુમાં મળ્યું હતું. બે દિવસના આ શિખર સંમેલનના છેલ્લા દિવસે છ દેશોના...

જેદ્દાહઃ સાઉદી અરેબિયાના જેદ્દાહ નજીક એક લેબર કેમ્પમાં ૪૫ ભારતીય કામદારો મહિનાથી પગાર વિના ગોંધાઈ રહ્યા છે. સ્થાનિક ભારતીય હાઇ કમિશને આ મુદ્દાના ઉકેલ માટે સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી છે. to the free, weekly Gujarat Samachar email newsletter