કોરોના સામે લડવા ભારતના પ્રયાસ પ્રશંસનીયઃ ડબ્લ્યુએચઓ

કોરોનાની બીમારી નાથવા માટે ભારતે લીધેલા પગલાંઓથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (‘હૂ’) પ્રભાવિત થયું છે. ઓર્ગેનાઈઝેશનના ભારતસ્થિત પ્રતિનિધિ હેન્ક બેકડેમે ભારત સરકારના વખાણ કરતાં કહ્યું હતુ કે ભારતે ઝડપથી પગલાં લીધા એ પ્રભાવિત કરનારા છે.

દુનિયાના ધનપતિઓ, સેલિબ્રિટીઓએ રૂ. ૭.૫ લાખ કરોડનું દાન કર્યું

 કોરોના વાઇરસથી આખી દુનિયામાં લોકોથી માંડીને સરકાર પોતપોતાની રીતે લડત ચલાવે છે. ધનપતિઓ અને સેલિબ્રિટીઓથી લઇને સ્પોર્ટ્સ સંગઠનો કોરોનાનું સંકટ દૂર કરવા માટે કરોડો-અબજોનું દાન કરી રહ્યાં છે. કોરોનાનું સંકટ તમામ દેશોને ઘેરી વળ્યું છે, ત્યારે તેની...

કોરોના વાઇરસને કારણે વિશ્વભરમાં ડરનો માહોલ ફેલાયો છે. દર્દીઓની સંખ્યા દિવસ-રાત વધી રહી હોવાથી સામાન્ય લોકો ખૂબ ચિંતાતુર છે. આવા સમયે સમગ્ર દુનિયામાં હાહાકાર...

ભારતમાં કોરોનાનો સૌપ્રથમ કેસ કેરળના ત્રિશૂરમાં નોંધાયો હતો. આ દર્દી એક યુવતી હતી. સંપૂર્ણ સાજી થઇ ગયેલી આ યુવતીએ નામ ન છાપવાની શરતે બીમારીનો ચેપ લાગવાથી...

કોરોના વાઈરસથી બચવા માટે સૌથી પહેલી સલાહ જો કોઈ આપવામાં આવી હોય તો તે હાથ નહીં મિલાવવાની છે. આજે વિશ્વ આખું કોરોનાના ભયથી અભિવાદન માટે નમસ્તે કહેતું થયું...

ગુજરાતના અનેક પ્રતિભાશાળી યુવકો અને યુવતીઓએ ટેકનોલોજી ક્ષેત્રે દેશ-વિદેશમાં નામ ગૂંજતું કર્યું છે, જેમાં બનાસકાંઠાના પાલનપુર શહેરના પ્રણવ મિસ્ત્રીએ ટેકનોલોજી...

 દુનિયા કોરોના વાઈરસ સામે લડવા માટે ઝઝૂમી રહી છે, ત્યારે અમેરિકાએ મંગળવારથી રસીના પરીક્ષણની જાહેરાત કરી દીધી છે. નિષ્ણાતોના મતે તો રસી તૈયાર કરવામાં ત્રણથી...

અમેરિકામાં કોરોના વાઇરસના ભયે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આકરું પગલું લેતાં યુરોપના બે ડઝન કરતાં વધુ દેશોના પ્રવાસીઓના અમેરિકા પ્રવાસ પર પ્રતિબંધ લાદી દીધો...

જો અફઘાનિસ્તાનના બળવાખોરો હિંસા અટકાવશે તો અફઘાન સરકાર ધીમે-ધીમે તાલિબાન કેદીઓને મુક્ત કરશે. લડાયકો અને સરકાર વચ્ચેની શાંતિવાર્તાને ધીમી પાડનારા વિવાદના...

કોરોના વાઇરસ અંગે ચીન અને અમેરિકા વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઇ રહ્યા છે. ચીન સરકારે આક્ષેપ કર્યો છે કે અમેરિકાના લીધે વુહાનમાં કોરોના વાઇરસ ફેલાયો છે.

દુનિયાભરમાં શરણાર્થીઓની સમસ્યા વધતી જઈ રહી છે. આંતરિક યુદ્ધનો સામનો કરી રહેલા સીરિયા, લિબિયા, સુદાન જેવા દેશોમાંથી લોકો હિજરત કરી જુદા જુદા દેશોમાં આશરો લેવા મજબૂર છે. સ્થિતિ એવી બની ગઈ છે કે જે દેશોમાં આ લોકો પહોંચી રહ્યા છે ત્યાં તેમને સાચવવા...to the free, weekly Gujarat Samachar email newsletter