પ્રિટોરિયાની ગોસિયામે ૧૦ બાળકને જન્મ આપ્યો!

મહિલાઓ માટે ડિલિવરીના સમયે એકસાથે બે કે ત્રણ બાળકને જન્મ આપવો સામાન્ય બાબત બની ગઇ છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઇ મહિલાએ એક સાથે ૧૦ બાળકોને જન્મ આપ્યો હોય? સાઉથ આફ્રિકામાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ક્વીનનો જાદુ પથરાયોઃ એડન પ્રોજેક્ટ ડિનર સમારંભમાં નેતાઓ મંત્રમુગ્ધ

કોર્નવોલમાં આયોજિત જી-૭ શિખર પરિષદમાં ક્વીન એલિઝાબેથ દ્વિતીયે શુક્રવાર, ૧૧ જૂનની રાત્રે વિશ્વનેતાઓ માટે કોર્નવોલના એડન પ્રોજેક્ટ ઈનડોર રેઈનફોરેસ્ટ ખાતે ડિનર સમારંભ યોજ્યો હતો અને તેમણે બધા નેતાઓ સાથે હસીમજાક કરીને વાતાવરણ હળવું બનાવ્યું હતું....

કાઠમંડુઃ ‘સાર્ક’ શિખર સંમેલનના પ્રથમ દિવસે જેમણે એકબીજા સામે જોયું પણ નહોતું તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પાકિસ્તાની સમોવડિયા નવાઝ શરીફે બીજા દિવસે સમાપન સમારોહમાં એકબીજા સાથે હસીને હાથ મિલાવવા સાથે થોડો સમય ચર્ચા કરીને એકબીજા સામે...

કાબુલઃ અફઘાનિસ્તાનના પાટનગર કાબૂલના પૂર્વ વિસ્તારમાં એક આત્મઘાતી હુમલાખોરે, બ્રિટિશ દૂતાવાસના એક વાહનને લક્ષ્ય બનાવતા તેમાં પાંચ વ્યક્તિનાં મૃત્યુ થયા છે જ્યારે ૩૦થી વધુ લોકો ઘાયલ થયા છે.

દક્ષિણ એશિયન દેશોના નેતાઓનું ૧૮મુ ‘સાર્ક’ શિખર સંમેલન ૨૬-૨૭ નવેમ્બરે નેપાળની રાજધાની કાઠમંડુમાં મળ્યું હતું. બે દિવસના આ શિખર સંમેલનના છેલ્લા દિવસે છ દેશોના...

જેદ્દાહઃ સાઉદી અરેબિયાના જેદ્દાહ નજીક એક લેબર કેમ્પમાં ૪૫ ભારતીય કામદારો મહિનાથી પગાર વિના ગોંધાઈ રહ્યા છે. સ્થાનિક ભારતીય હાઇ કમિશને આ મુદ્દાના ઉકેલ માટે સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter