લોકડાઉન નહીં, આઝાદીઃ ચીનમાં ‘જિનપિંગ ગાદી છોડો’ના નારા લાગ્યા

ચીનના શિ જિયાંગમાં સરકાર વિરુદ્ધ શરૂ થયેલા દેખાવો રવિવારે દેશના અનેક શહેરોમાં ફેલાયા હતા. ચીનનાં અનેક શહેરોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને શી જિનપિંગને હટાવો, ચીની કમ્યુનિસ્ટ પાર્ટીને હટાવો, અમને આઝાદી જોઈએ તેવો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા....

બ્રાઝિલ અને જાપાનમાં પણ કોરોનાએ માથું ઊંચક્યું

વિશ્વમાં ફરી એકવાર કોરોના વાઇરસે માથું ઊંચક્યું છે. ચીન સાથે વિશ્વના અનેક દેશોમાં પરિસ્થિતિ કાબૂથી બહાર જઈ રહી છે. ચીનમાં લોકડાઉનના કડક નિયમો પછી પણ કોરોનાના કેસમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.

જમ્મુ અને કાશ્મીરની પોલીસે કરેલી તપાસમાં યુરોપ સ્થિત ત્રાસવાદી સંગઠનો સાથે જમ્મુ-કાશ્મીરના ત્રાસવાદી સંગઠનો પણ જોડાયેલું હોવાનું બહાર આવ્યું છે. આ પર્દાફાશ...

રશિયાના પ્રેસડેન્ટ વ્લાદિમીર પુતિને મોરબીમાં પુલ દુર્ઘટનામાં માર્યા ગયેલાં લોકોના પરિવાર પ્રત્યે સંવેદના જાહેર કરી છે. નોંધનીય છે કે આ દુર્ઘટનામાં અત્યાર...

યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)ની કાઉન્ટર ટેરરિઝમ કમિટીની ખાસ બેઠકને સંબોધતા વિદેશપ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું કે આતંકીઓએ આધુનિક ટેકનોલોજી...

એક સમયે માત્ર ભારત સુધી મર્યાદિત દિવાળીની ઊજવણી હવે વૈશ્વિક બની છે. વૈશ્વિક સ્તરે ભારતીયોનો દબદબો વધવાની સાથે હિન્દુઓના સૌથી મોટા તહેવાર દિવાળીની ઊજવણી...

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)નાં જણાવ્યા મુજબ અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે ભારતની ઇકોનોમી હાલ ટકી રહી છે અને તેજીની રફ્તાર પકડી રહી છે. આ જોતાં...

મહિલાઓમાં 50 વર્ષ જૂના શબ્દો પણ યાદ રાખવાની ક્ષમતા હોય છે અને તેમનું મગજ પુરુષો કરતાં વધુ સક્રિય હોય છે. નોર્વેની બર્ગન યુનિવર્સિટીના એક રિસર્ચમાં આ ખુલાસો...

લિઝ ટ્રસ વડાં પ્રધાન બન્યાં તે સાથે જ બ્રિટન એવો 31મો દેશ બની ગયો છે કે જ્યાં હાલમાં સરકારના વડા કે રાષ્ટ્રાધ્યક્ષ કોઇ મહિલા છે. લિઝ ટ્રસ બ્રિટનના ત્રીજા...

એક પ્રાચીન ગ્રીક બ્યૂટી સ્ટાન્ડર્ડને એપ્લાય કરી કમ્પ્યુટર દ્વારા તૈયાર કરાયેલી વિશ્વની સુંદરતમ દસ સ્ત્રીઓમાં ભારતમાંથી એકમાત્ર દીપિકા પાદુકોણનો સમાવેશ...

દુબઇમાં પ્રથમ હિંદુ મંદિરના દ્વાર દશેરાના રોજ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મુકાયા છે. દુબઈમાં મોટી સંખ્યામાં વસતા હિન્દુ સમુદાય ઘણા સમયથી ઇચ્છતો હતો કે અહીં...to the free, weekly Gujarat Samachar email newsletter