આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પાક.નો ફજેતોઃ કુલભૂષણ જાધવની ફાંસી સામે સ્ટે

કુલભૂષણ જાધવ મામલે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઇસીજે)માં ચાલી રહેલા કાનૂની જંગમાં ભારતે સિમાચિહનરૂપ સફળતા મેળવી છે, જ્યારે પાકિસ્તાનનો વિશ્વસ્તરે ફજેતો થયો છે. આંતરરાષ્ટ્રીય અદાલતે ૪૨ પાનના ચુકાદામાં કુલભૂષણ જાધવને થયેલી ફાંસીની સજા સામે પ્રતિબંધ...

૮.૭ કરોડ યુઝરનો ડેટા લીક કરનાર ફેસબુકને ૫ બિલિયન ડોલરનો દંડ

ફેસબૂકને યુઝર્સની અંગત માહિતી જાહેર કરવી ભારે પડી ગઇ છે. અમેરિકાના ફેડરલ ટ્રેડ કમિશન (એફટીસી)એ એક આદેશમાં ફેસબૂકને વપરાશકારોની ગુપ્તતા ન જાળવવા બદલ પાંચ બિલિયન ડોલરનો તોતિંગ દંડ ફટકાર્યો છે. ભારતીય રૂપિયામાં ગણતરી કરીએ તો આ આંકડો ૩૪૨.૮૦ અબજ...

લોકસભાની ચૂંટણીમાં સફળતાના પગલે સરકાર બનાવ્યા પછી પ્રથમ દ્વિપક્ષીય મુલાકાતમાં વડા પ્રધાન મોદી સૌપ્રથમ માલદિવ્સની મુલાકાતે જાય તેવી શક્યતા હોવાનું રાજદ્વારી...

પોલેન્ડમાં ૨૯ વર્ષીય મહિલાએ એકસાથે ૬ બાળકને જન્મ આપ્યો છે. એકસાથે ૬ બાળક જન્મ્યા હોવાનો પોલેન્ડમાં આ પહેલો કિસ્સો છે. ૬ બાળકમાં ૪ બેબી ગર્લ અને ૨ બેબી...

જ્યાં પહોંચતાં પહોંચતા શારીરિક-માનસિક સજ્જ લોકોનું પાણી મપાઇ જતું હોય છે તેવા વિશ્વના સર્વોચ્ચ શિખર એવરેસ્ટને સર કરવા માટે પર્વતારોહકોની લાઇન લાગી છે કોઇ...

વિદેશવાસી શ્રીલંકન નાગરિકોના જૂથે તમિલ ઇલમના મુક્તિ વ્યાઘ્રો (એલટીટીઈ) પર ૨૦૦૧થી લદાયેલા પ્રતિબંધના હુકમને પડકારતા જણાવ્યું છે કે એલટીટીઈ સક્રિય નથી અને એના સભ્યો શ્રીલંકાના તમિલોની અન્ય અહિંસક રાજકીય પ્રવૃત્તિઓ કરે છે. પોતાને ‘દેશનિકાલ કરાયેલી...

દક્ષિણ-પૂર્વ એશિયાના ઓઈલસમૃદ્ધ બ્રુનેઈના સુલતાન હસનાલ બોલકિઆહે સમલિંગી સેક્સ અને વ્યભિચાર માટે મોતની સજા આપવા કરેલી દરખાસ્તના પરિણામે વિશ્વમાં જાગેલા વિવાદના...

જાપાન સરકારે કાર્યસ્થળ પર ઉર્જા બચાવવા માટે અનોખું પગલું ભર્યું છે. આ માટે તેણે કર્મચારીઓને હલકા અને કેજ્યુઅલ વેર પહેરવાની છૂટ આપી છે. આ માટે કુલ કેજ્યુઅલ...

ભારતના આર્થિક પાટનગરમાં વસતી ૨૩ વર્ષની કેપ્ટન આરોહી પંડિતે લાઈટ સ્પોર્ટ એરક્રાફ્ટ (એલએસએ)માં એટલાન્ટિક મહાસાગર પાર કરીને ઈતિહાસ સર્જ્યો છે. અગાઉ કોઈ મહિલાએ...

ઉત્તરીય સિંગાપોરમાં આવેલા કરાંજી વોર મેમોરિયલ પાસે ૨૩ વર્ષની યુવતી પર ભારતીય ચિનૈયા કાર્તિકે હુમલો કર્યાના એક દિવસ પછી જ પાંચમી મેના રોજ ચિનૈયાની ધરપકડ કરાઈ હતી.

પાકિસ્તાનમાં ચાલી રહેલી ચીનની મહત્ત્વાકાંક્ષી યોજના ચીન – પાકિસ્તાન આર્થિક કોરીડોરના મામલે પાકિસ્તાન અને બલૂચિસ્તાનમાં ભારે અસંતોષ જાગ્યો છે. આ યોજના પાકિસ્તાનનાં ભાગલવાદી તત્ત્વોની નજરે ચડી ગઈ છે. તાજેતરમાં આ યોજનાને નિશાન બનાવીને કેટલાક આત્મઘાતી...to the free, weekly Gujarat Samachar email newsletter