ભારત-કેનેડા ટ્રેડ ડીલઃ વાટાઘાટોનો ત્રીજો તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ

ભારત અને કેનેડા વચ્ચે સૂચિત કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (સીઇપીએ) અંગે ત્રીજા તબક્કાની વાટાઘાટો રાજધાની ઓટાવામાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. બંને દેશો 2026ના ચાલુ વર્ષમાં જ આ કરારને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ટોરન્ટોના સ્ટ્રીટ ફેસ્ટિવલમાં ગોળીબારઃ બેનાં મોત, 6 ઘાયલ

ટોરોન્ટો શહેરમાં શનિવારે રાત્રે સાલ્સા ઓન સેન્ટ ક્લેર એન્યુઅલ ફેસ્ટિવલ દરમિયાન એક વ્યક્તિએ આડેધડ ગોળીબાર કરતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા તેમજ અન્ય 6 ઘાયલ થયા હતા. 

ટોરન્ટોમાં ભારતીય સાંસ્કૃતિક ઉત્સવમાં સેંકડો લોકો પારંપરિક પોષાકમાં નૃત્ય કરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થતા સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી છે. ફૂટેજમાં...

એક અગ્રણી ભારતીય-અમેરિકન ઉદ્યોગસાહસિક દંપતીએ ગ્રેટર હ્યુસ્ટન વિસ્તાર અને તેના ઉપનગરોમાં તબીબી સેવાઓનો વ્યાપ વધારવા માટે 5.5 મિલિયન ડોલરનું માતબર દાન આપ્યું...

વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા ઈન્ડોનેશિયામાં આવેલું પ્રખ્યાત પ્રંબાનન મંદિર પરિસરમાં રવિવારે એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું. સ્થાનિક કલાકાર અરોફી...

33 વર્ષ લાંબો ઇંતઝાર અને આંખોમાં માત્ર એક ઝાંખી તસવીરની યાદ... છતાં બહેને લાપત્તા ભાઇને શોધી જ કાઢ્યો. એક રોટલી મેળવવાની લાલચમાં બાળપણમાં જે ભાઈ ગુમ થઇ...

નિષ્ફળ ભારતીય ટેકનોલોજી કંપની બાયજુસના સ્થાપક બાયજુ રવિન્દ્રનને કોર્ટ તિરસ્કાર બદલ સિંગાપોર કોર્ટે છ મહિનાની જેલની સજા ફટકારી છે. આ કિસ્સામાં રસપ્રદ બાબત...

સાઉથ અમેરિકામાં આવેલા અરુબામાં એક વ્યક્તિએ ‘નાજુક ગરદન’ વડે ‘ભારેખમ વિક્રમ’ વિક્રમ રચ્યો છે. આ ટાપુ દેશના 49 વર્ષીય પાવરલિફ્ટર એગમન્ડ મોલિનાએ પોતાની ગરદન...

કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદીઓની ભારતવિરોધી પ્રવૃત્તિ અટકવાનું નામ લેતી નથી. તાજી ઘટના બ્રેમ્પટનની છે. અહીં ખાલિસ્તાન સમર્થકોએ ભારતીય રાજદૂત દિનેશ પટનાયકના...

ભારત-ઓમાન વચ્ચેનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ - મુક્ત વેપાર કરાર) સોમવાર - પહેલી જૂનથી લાગુ થઇ ગયો છે. આ કરારથી ભારતના 99 ટકા ઉત્પાદનોને ઓમાનમાં ડયુટી...

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ફાટી નીકળેલા જીવલેણ ઈબોલા રોગચાળાનો ઓછાયો ફિફા ફૂટબોલ વર્લ્ડકપ પર પડ્યો છે. આ વિશ્વકપના ત્રણ સહયજમાન અમેરિકા, મેક્સિકો...



to the free, weekly Gujarat Samachar email newsletter