ચીનમાં આવતા વર્ષ સુધીમાં કૃત્રિમ સૂર્ય ઝળહળતો થઇ જશે!ઃ સ્વચ્છ અને અમર્યાદિત ઉર્જા મળશે

ચીનના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ૨૦૨૦ના અંત સુધીમાં કૃત્રિમ સૂર્ય બનાવી લેશે. આ સૂર્ય ૨૦ કરોડ ડિગ્રી સુધી ગરમી આપી શકશે. આ કૃત્રિમ સૂર્ય બનાવવા પાછળનું કારણ આપતા ચીનના વૈજ્ઞાનિકોનું કહેવું કે આ સૂર્યની મદદથી સ્વચ્છ અને અમર્યાદિત ઉર્જા મેળવવાની...

નેપાળની ક્રિકેટર અંજલિ ચંદનીએ એક પણ રન આપ્યા ૬ વિકેટ ઝડપી

નેપાળની ક્રિકેટર અંજલિ ચંદે તાજેતરમાં ઇતિહાસ રચ્યો છે. સાઉથ એશિયન ગેમ્સના મહિલા ક્રિકેટ મુકાબલામાં એક પણ રન આપ્યા વગર તેને ૬ વિકેટ ઝડપી છે. અંજલિએ નેપાળના પોખરામાં રમાયેલી એક મેચમાં માલદીવ મહિલા ટીમ વિરુદ્ધ આ ઉપલબ્ધિ મેળવી છે. આપને જણાવી દઈએ...

રશિયાના સાઈબેરિયા પ્રાંતની એક ખાણમાંથી અમૂલ્ય ગણાતા અને ૮૦ કરોડ વર્ષ કરતા વધારે જૂના ગણાતા હીરામાંથી હીરો મળ્યો છે. રશિયન ખાણ કંપની અલરોસા પીજેએસસીના ખોદકામ...

દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રખ્યાત અમેરિકી મેગેઝિન ફોર્ચ્યુને ‘૪૦ અંડર ૪૦’ યાદી જાહેર કરી છે. ‘૪૦ અંડર ૪૦’ એટલે ઉદ્યોગ જગતમાં ૪૦ વર્ષની નીચેના ૪૦ પ્રભાવશાળી...

• રાફેલની બે શક્તિશાળી મિસાઈલ• ભુસાવળમાં ભાજપના નગરસેવક કુટુંબના પાંચની હત્યા • કાશ્મીરનાં ગુરેજમાં ૬ વર્ષ પછી ઘૂસણખોરી • રવાન્ડામાં ૧૯ આતંકી ઠાર• કેરળની મહિલાએ સાયનાઈડથી છ પરિજનોની હત્યા કરી• ટીવી નાઈનના પૂર્વ સીઈઓની ધરપકડ • મહારાષ્ટ્રમાં ભાજપ...

સ્વિત્ઝર્લેન્ડે ભારત સરકારને પહેલીવાર સ્વિસ બેંકોમાં ભારતીયોનાં ખાતાં અને જમા રકમની વિગતો આપી છે. બન્ને દેશ વચ્ચે ઓટોમેટિક એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન ફ્રેમવર્ક હેઠળ ભારતને આ માહિતી અપાઈ છે. વિદેશમાં જમા શંકાસ્પદ કાળાં નાણાં વિરુદ્ધની લડાઈમાં આ...

સ્વીડનમાં અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેની પરમાણુ ચર્ચા પડી ભાંગ્યાના બીજા દિવસે રવિવારે ઉત્તર કોરિયાએ જણાવ્યું હતું કે અમેરિકા શત્રૂતાપૂર્ણ નીતિ બંધ ન કરે ત્યાં સુધી તેની સાથે પરમાણુ ચર્ચા ફરીથી શરૂ કરવાનો તેનો કોઈ ઈરાદો નથી. ઉત્તર કોરિયાના...

અફઘાન તાલિબાને તેમના ૧૧ સાથીદારોના બદલામાં ત્રણ ભારતીય એન્જિનિયરોને મુક્ત કરી દીધા હોવાના અહેવાલ સોમવારે આવ્યા છે. અહેવાલો પ્રમાણે ૬ ઓક્ટોબરે અજ્ઞાત જગ્યાએ ભારતીયોને મુક્ત કરાયા હતા. અધિકારીઓએ કહ્યું છે કે, અમેરિકા અને તાલિબાન વચ્ચે ભારતીયોની...

બેરોજગારી, સરકારી ભ્રષ્ટાચાર અને પાયાની સેવામાં ખામી મુદ્દે ઇરાકમાં સપ્ટેમ્બરના અંતથી વિરોધ પ્રદર્શન ચાલે છે. ચોથી ઓક્ટોબરે રાજધાની બગદાદમાં જ્યારે દેખાવકારોએ હિંસા ચલાવતા ઇરાકી સુરક્ષાદળે તેમના પર ગોળીબાર કરતાં ૪૪નાં મોત નીપજ્યા હતા જ્યારે...

હવે કોઈ એનઆરઆઈ પુરુષ ભારતીય મહિલા સાથે લગ્ન કરે તો તેવી સ્થિતિમાં આવા લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત થઈ શકે છે. સરકાર આ માટે એક વિશેષ બિલ લાવી છે જે આવા લગ્નની નોંધણીને ફરજિયા બનાવે છે. હાલ આ બિલને વિદેશી બાબતોની સંસદીય કમિટીને સોંપવામાં આવ્યું...

અમેરિકાના કેન્સાસમાં રવિવારે એક અજ્ઞાત બંધૂકધારીએ બારમાં આડેધડ ગોળીબાર કરતાં ચારનાં મોત નીપજ્યાં હતાં જ્યારે પાંચ ગંભીર રીતે ઈજા પામ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલાખોર બારમાં ઘૂસ્યો અને તેણે ગોળી છોડવા માંડી હતી. નવ લોકોએ ગોળી વાગી હતી...

ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ પાકિસ્તાનની મુલાકાત લેવાના છે. ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસની વિનંતીથી પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટનની આ મુલાકાત ૧૪ ઓક્ટોબરથી...to the free, weekly Gujarat Samachar email newsletter