- 08 Oct 2019

એશિયાના સૌથી ધનિક ૨૦ ઉદ્યોગપતિઓ પાસે હવે ૪૫૦ બિલિયન ડોલરની જંગી સંપત્તિ છે. જે એશિયાના ૨૦ ગરીબ દેશો જેટલી છે. બ્લૂમબર્ગે તૈયાર કરેલી યાદીમાં ભારતીય ઉદ્યોગપતિ...
ચીનના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે ૨૦૨૦ના અંત સુધીમાં કૃત્રિમ સૂર્ય બનાવી લેશે. આ સૂર્ય ૨૦ કરોડ ડિગ્રી સુધી ગરમી આપી શકશે. આ કૃત્રિમ સૂર્ય બનાવવા પાછળનું કારણ આપતા ચીનના વૈજ્ઞાનિકોનું કહેવું કે આ સૂર્યની મદદથી સ્વચ્છ અને અમર્યાદિત ઉર્જા મેળવવાની...
નેપાળની ક્રિકેટર અંજલિ ચંદે તાજેતરમાં ઇતિહાસ રચ્યો છે. સાઉથ એશિયન ગેમ્સના મહિલા ક્રિકેટ મુકાબલામાં એક પણ રન આપ્યા વગર તેને ૬ વિકેટ ઝડપી છે. અંજલિએ નેપાળના પોખરામાં રમાયેલી એક મેચમાં માલદીવ મહિલા ટીમ વિરુદ્ધ આ ઉપલબ્ધિ મેળવી છે. આપને જણાવી દઈએ...
એશિયાના સૌથી ધનિક ૨૦ ઉદ્યોગપતિઓ પાસે હવે ૪૫૦ બિલિયન ડોલરની જંગી સંપત્તિ છે. જે એશિયાના ૨૦ ગરીબ દેશો જેટલી છે. બ્લૂમબર્ગે તૈયાર કરેલી યાદીમાં ભારતીય ઉદ્યોગપતિ...
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટર પહેલી ઓક્ટોબરે ૯૫ વર્ષના થયા છે, પરંતુ આ ઉંમરે પણ જરાય થાક્યા વગર ગરીબોની જિંદગી સુગમ બનાવવા માટે કાર્યરત છે. જિમી...
યુકેના સૌથી લાંબા ચાલેલા કાનૂની જંગોમાં એક ‘નિઝામ ફંડ’ કેસનો આખરે ૭૧ વર્ષ પછી ૨૩ સપ્ટેમ્બરે અંત આવ્યો છે. ઈંગલેન્ડ અને વેલ્સ હાઈ કોર્ટે ૧૪૦ પાનાના ચુકાદામાં...
ભારતના અગ્રણી બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ રશિયાની વેસિલિના નોટઝેન નામની એક માસુમ બાળકીનો વીડિયો શેર કર્યો છે એ જોઈને સોશ્યલ મીડિયા યુઝર્સ ભાવુક થઈ ગયા. વાત...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સ્વચ્છ ભારત અભિયાન માટે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા પ્રતિષ્ઠિત ‘ગ્લોબલ ગોલકીપર’ એવોર્ડથી સન્માનિત કરાયા છે....
સાઉદી અરબ પર્યટનને વેગ આપવા માટે હવે પર્યટક વિઝા ઇસ્યુ કરશે. વિશ્વ પર્યટન દિવસે સાઉદીના સત્તાવાળાએ આ જાહેરાત કરી હતી. સાઉદી અરબ હવે અર્થવ્યવસ્થાને આગળ વધારવા તેલ પર જ નિર્ભર રહેવાનું વલણ બદલવા માગે છે. ક્રાઉન પ્રિન્સ સલમાન આ હેતુસર વિઝન ૨૦-૩૦...
સંયુક્ત રાષ્ટ્રની વાર્ષિક સામાન્ય સભા પછી યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુદ્દે શાબ્દિક ચકમક ઝરી હતી. ૬૪મી કોમનવેલ્થ સંસદીય કોન્ફરન્સમાં પાકિસ્તાને કાશ્મીરમાં ભારતનાં લશ્કરની હાજરી સામે સવાલો ઉઠાવ્યા હતા. પાકિસ્તાન...
પાકિસ્તાનના દોસ્ત ચીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ૨૮મીએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. તેણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર, સુરક્ષા પરિષદના પ્રસ્તાવ અને દ્વિપક્ષીય સમજૂતિ મુજબ આ વિવાદનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવો જોઈએ. ચીનના વિદેશ પ્રધાન વાંગ...
અમેરિકન મીખી ફરેરા પ્રોચેઝે સિંગાપોરના આશરે ૧૪ હજાર એચઆઇવી પોઝિટિવ નાગરિકોનાં બધા જ ડેટા મેળવીને તેમનાં નામ લીક કરી દીધાં હતાં. એ પછી તેણે સિંગાપોર પ્રશાસનને બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યું હતું. જોકે તે ઝડપાઇ ગયો હતો અને બાદમાં તેની વિરુદ્ધ...
એક અહેવાલ પ્રમાણે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા ઘોટકીમાં હિંદુવિરોધી હિંસાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે સાંપ્રદાયિક હુમલો કરાવવાના અને હિંદુ સમાજને ભયભીત કરવાના ષડયંત્રનો હિસ્સો હતો. ૧૫ સપ્ટેમ્બરે સિંધમાં આવેલા ઘોટકીમાં હિંદુવિરોધ હિંસા...