૨૯ વર્ષીય મૂળ ભારતીયનું હીટ એન્ડ રનમાં મૃત્યુ

બર્મિંગહામ નજીક હેન્ડ્સવર્થમાં બનેલી હીટ એન્ડ રનની ઘટનામાં ભારતીય મૂળના ૨૯ વર્ષીય રાજેશ ચાંદનું મૃત્યુ થયું હતું. ૩૧ ઓગસ્ટની વહેલી સવારે તે રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે એક કારચાલકે તેને ટક્કર મારી હતી. કારચાલક ત્યાંથી નાસી ગયો હતો.

પેહર રામરખિયાનીના શિરે મિસ ટીન અર્થ યુકેનો તાજ

 અયુમી નેચરલ્સ દ્વારા ૨૨ જૂન શનિવારે બર્મિંગહામની ર્ડેન હોટેલમાં પ્રાયોજિત કાર્યક્રમમાં બકિંગહામશાયરની ૧૫ વર્ષીય પેહર રામરખિયાનીને મિસ ટીન અર્થ યુકે એન્ડ નોર્ધર્ન આયર્લેન્ડ ૨૦૧૯નો તાજ પહેરાવાયો હતો. પેહર પ્રકૃતિમાં માન્યતા ધરાવે છે અને દૈનિક...

નોર્થ યોકર્શાયરના સ્કીપ્ટન નજીક આવેલા ક્રેકો ખાતે રહેતા અૌડ્રે હેમન્ડ નામના ૯૨ વર્ષના વૃધ્ધ વિધવાના ઘરમાં કેરર તરીકે ઘુસી ગયેલ મહિલા અને તેની અન્ય સાગરીતોએ આશરે ૫ લાખ પાઉન્ડની ચોરી કરી હોવાની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે.

લફબરોઃ અપરાધ સામે લડતી ચેરિટી સંસ્થા ક્રાઈમસ્ટોપર્સ દ્વારા તહેવારોની મોસમમાં લોકોને વધુપડતા શરાબપાનના જોખમથી સાવધાન કરાઈ રહ્યા છે. સંસ્થાના ઈસ્ટ મિડલેન્ડ્સ...

ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ તરફથી અહમદ ગુલના નવલિકા સંગ્રહ ‘અજાણ્યાં’ને ૨૦૧૨ના શ્રેષ્ઠ નવલિકા સંગ્રહ ‘ગુજરાત દર્પણ’ પારિતોષિક પ્રાપ્ત થયું છે.

બર્મિંગહામઃ સોલિહલ વિમેન્સ ઈન્સ્ટિટ્યુટ, બર્મિંગહામ ખાતે સાઉથ એશિયન કળા જૂથ શ્રુથિ યુકે દ્વારા વાર્ષિક ભોજન સમારંભ યોજાયો હતો. આ સમારંભમાં ચારથી ૧૪ વર્ષ...

બર્મિંગહામઃ વેસ્ટ મિડલેન્ડ્સમાં પોતાની કિશોર વયની પૂર્વ ગર્લફ્રેન્ડ વિક્કી હોર્સમાને સંબંધ તોડી નાખતાં ઈર્ષાસભર ૮૦ વર્ષીય પેન્શનર પ્રેમી મોહમ્મદ રફીકે...to the free, weekly Gujarat Samachar email newsletter