પેહર રામરખિયાનીના શિરે મિસ ટીન અર્થ યુકેનો તાજ

 અયુમી નેચરલ્સ દ્વારા ૨૨ જૂન શનિવારે બર્મિંગહામની ર્ડેન હોટેલમાં પ્રાયોજિત કાર્યક્રમમાં બકિંગહામશાયરની ૧૫ વર્ષીય પેહર રામરખિયાનીને મિસ ટીન અર્થ યુકે એન્ડ નોર્ધર્ન આયર્લેન્ડ ૨૦૧૯નો તાજ પહેરાવાયો હતો. પેહર પ્રકૃતિમાં માન્યતા ધરાવે છે અને દૈનિક...

બર્મિંગહામની પાંચ મસ્જિદમાં તોડફોડઃ એકની ધરપકડ થઈ

બ્રિટનના સૌથી મોટા શહેરોમાંના એક બર્મિંગહામમાં ૨૦ માર્ચ, બુધવારની મોડી રાતથી ગુરુવારની સવાર સુધીના ગાળામાં પાંચ મસ્જિદો પર હિંસક હુમલા કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર બર્ચફિલ્ડ રોડ પર આવેલી મસ્જિદની બહારની બારીઓ પર મજબૂત હથોડાઓથી રાતના...

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના આધ્યાત્મિક ગુરુ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ આગામી તા. ૨૨ સપ્ટેમ્બરથી ૨૧ ઓક્ટોબર સુધી યુકે...

યુકેમાં ભારતીય મૂળના પંજાબી ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને ત્યાં જન્મેલા બાળકનો કેસ જીતીને તેને બ્રિટિશ નાગરિકત્વ અપાવનાર ચાર્લ્સ સાયમન્સ સોલીસીટર્સના ગુરપાલ સિંઘ...

પ્રિય વાચક મિત્રો અને જાહેરખબરદાતાઅો,યા દેવી સર્વભૂતેષુ, શક્તિરૂપેણ સંસ્થિતા ।નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ ।।નવરાત્રિ એટલે માતાજીની આરાધનાનું...

પહેલી સપ્ટેમ્બરે સાંજના પાંચ વાગ્યાના સુમારે બર્મિંગહામના હેન્ડ્સવર્થમાં સોહો રોડ પરની પાહલ્‘સ જ્વેલરી શોપ પર બુકાનીબંધ લૂંટારું ત્રાટક્યા હતા. સીસીટીવી ફૂટેજ અનુસાર આ લૂંટારું સ્લેજહેમર અને ચાકુથી સજ્જ હતા. ઘટનાને નજરે નિહાળનારા સાક્ષીઓ અને...

ક્વીન દ્વારા MBEનું સન્માન મેળવનારા સ્થાનિક બિઝનેસમેન આફતાબ ચુઘતાઈના બેબીવેર સ્ટોરે તેમના એક વર્કરને ૧૪,૧૪૨ પાઉન્ડ ચૂકવ્યા ન હોવાથી ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ, એનર્જી...

અમુક પ્રકારની ફીશની એલર્જી ધરાવતા અલ હીજરાહ સ્કૂલના નવ વર્ષના બાળક મોહમ્મ્દ ઈસ્માઈલ અશરફનું સ્કૂલના ડિનરમાં ફીશ ફિંગર ખાધા પછી મૃત્યુ થયું હતું. મોહમ્મદ અગાઉ પણ નિયમિત ફીશ અને ચીપ્સ ખાતો હતો અને તેને ક્યારેય રિએક્શન આવ્યું ન હતું.

આગના સંજોગોમાં સુરક્ષાની અપૂરતી વ્યવસ્થા બદલ ટીવર્ટન રોડ પર સેલી ઓકમાં આવેલા એક મકાનના ૩૪ વર્ષીય માલિક અમિત શર્માને બર્મિંગહામ મેજિસ્ટ્રેટ કોર્ટે ૧,૨૫૦ પાઉન્ડ કોસ્ટ તેમજ ૨,૭૯૫ પાઉન્ડનો દંડ ફટકાર્યો હતો.

ATOL પ્રોટેક્શન વિશે ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા બદલ દોષિત ઠરેલી હજ યાત્રા કરાવતી ટ્રાવેલ કંપની ઈસ્લામ ફ્રિડમ લિમિટેડ અને તેના ડિરેક્ટરોને ૪૩,૦૦૦ પાઉન્ડનો દંડ કરાયો છે. ન્યૂહામમાં ગ્રીન સ્ટ્રીટમાં આવેલી આ કંપની સ્મોલ હીથમાં ૫૪૮એ કોવેન્ટ્રી રોડ...

ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્સ ઓફિસર તથા હજ અને ઉમરાહ ફ્રોડનો પ્રશ્ન હાથ ધરનારી સિટી ઓફ લંડન પોલીસે હજ છેતરપીંડીનો સામનો કરવા મક્કાની લાયસન્સ વિનાની પેકેડ ટુર્સ વેચાવાની શક્યતા સાથેના બર્મિંગહામ શહેરના ૧૨ ટ્રાવેલ બિઝનેસ એજન્ટ્સને ૧૩ જુલાઈએ લક્ષ્ય બનાવ્યા...

બોલ્ટનના ડાબહિલ વિસ્તારના રોઝમોન્ડ સ્ટ્રીટના મીડ ટેરેસ મકાનમાં તા. ૮ના રોજ શનિવારે સવારે ૯ વાગ્યાના સુમારે હેલોજન હીટરના કારણે અચાનક આગ ફાટી નીકળતા ત્રણ...to the free, weekly Gujarat Samachar email newsletter