૨૯ વર્ષીય મૂળ ભારતીયનું હીટ એન્ડ રનમાં મૃત્યુ

બર્મિંગહામ નજીક હેન્ડ્સવર્થમાં બનેલી હીટ એન્ડ રનની ઘટનામાં ભારતીય મૂળના ૨૯ વર્ષીય રાજેશ ચાંદનું મૃત્યુ થયું હતું. ૩૧ ઓગસ્ટની વહેલી સવારે તે રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે એક કારચાલકે તેને ટક્કર મારી હતી. કારચાલક ત્યાંથી નાસી ગયો હતો.

પેહર રામરખિયાનીના શિરે મિસ ટીન અર્થ યુકેનો તાજ

 અયુમી નેચરલ્સ દ્વારા ૨૨ જૂન શનિવારે બર્મિંગહામની ર્ડેન હોટેલમાં પ્રાયોજિત કાર્યક્રમમાં બકિંગહામશાયરની ૧૫ વર્ષીય પેહર રામરખિયાનીને મિસ ટીન અર્થ યુકે એન્ડ નોર્ધર્ન આયર્લેન્ડ ૨૦૧૯નો તાજ પહેરાવાયો હતો. પેહર પ્રકૃતિમાં માન્યતા ધરાવે છે અને દૈનિક...

પિતા એક ઘટાદાર વૃક્ષ છે જેની છાયામાં માતા સહિત આખોય પરિવાર નિશ્ચિંત બની નિરાંતે રહે છે, મા ઘરનું ગૌરવ છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે; માતા પાસે અશ્રુધારા...

"માતૃ વંદના" કાર્યક્રમોને લંડન સહિત વિવિધ શહેરોમાં મળેલી અનેરી સફળતા અને જનેતાને વંદન કરતી શબ્દાંજલિઅો સહિત વિવિધ માહિતી ધરાવતા "માતૃ વંદના વિશેષાંક"ની...

વેસ્ટ મીડલેન્ડ્સના નોલમાં આવેલી એવોર્ડવિજેતા ભારતીય રેસ્ટોરાં ‘ઈલોરા’ એ નેશનલ ચેરિટી મેકમિલન કેન્સર સપોર્ટને ૧૨,૬૧૦ પાઉન્ડનું દાન આપ્યું હતું. ૧૯૬૮માં...

નાણાના બદલામાં રહેવાસીઓના કચરાને એકત્ર કરતા નદીમ અલીને બર્મિંગહામ મેજિસ્ટ્રેટ્સ કોર્ટે શુક્રવાર ૩૧ માર્ચે પર્યાવરણ સંબંધિત ગુનાઓ સંદર્ભે આઠ મહિનાની જેલની સજા ફરમાવી હતી. વોરવિક રોડ, સ્પાર્કહિલના ૪૬ વર્ષીય નદીમ અલીએ નવ ગુનાની કબૂલાત કરી હતી....

વેસ્ટમિન્સ્ટર હુમલાખોર ખાલિદ મસૂદની બર્મિંગહામની પ્રવૃત્તિઓ પર ડિટેક્ટિવ્ઝ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. માહિતગાર સૂત્રોએ જણાવ્યા અનુસાર બે વર્ષથી બર્મિંગહામમાં...

એક સ્પેનીશ કહેવત છે કે માતાનો એક અંશ અસંખ્ય ધર્મગુરુઓના જેટલો જ મહત્વનો છે અને માટે જ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે માનવતા અને સંસ્કૃતિનું મહાવિદ્યાલય અને સાચું સ્વર્ગ આપણી માતાનાં ચરણોની નીચે છે. આપણી જન્મદાત્રી માતાને ખરા દિલથી ભાવાંજલિ અર્પણ...

બાંગલાદેશી લિપ ફિલર પ્રેક્ટિશનર ગોલમ ચૌધરીના હાથે હોઠને આકર્ષક બનાવવા ગયેલી ઓછામાં ઓછી ૨૦ મહિલાએ તેઓ સોજા, ઈજા અને ઈન્ફેક્શનથી પીડાઈ રહી હોવાની ફરિયાદ કરી છે. લિપ ફિલિંગ પછી તેમનાં હોઠની હાલત ખરાબ થઈ છે.

હિજાબ પહેરીને બર્મિંગહામ સિટી સેન્ટરમાં ડાન્સ કરતી ૧૭ વર્ષીય મુસ્લીમ સગીરાનો વીડિયો ઓનલાઈન થયા પછી ઘણી વ્યક્તિઓ તરફથી તેને જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે. તે મિત્રો સાથે શોપિંગ કરવા ગઈ હતી તે પછી તે ખૂબ ટૂંકા વીડિયોમાં તે માસ્ક પહેરેલી...

ફૂડ સેફ્ટી એન્ડ હાઈજીન (ઈંગ્લેન્ડ) રેગ્યુલેશન્સ ૨૦૧૩ હેઠળ છ ગુના માટે દોષિત ઠરેલા મીડલેન્ડસ્થિત ડિસ્કાઉન્ટ રિટેલર પાઉન્ડલેન્ડ લિમિટેડને ૧૩૪,૦૦૦ પાઉન્ડનો...

શેલ્ડનના વાઈબર્ટ રોડ ખાતે રહેતા ૩૩ વર્ષીય સૈયદ ગિલાનીને બર્મિંગહામ મેજિસ્ટ્રેટ કોર્ટે એન્વાયર્નમેન્ટ પ્રોટેક્શન એક્ટ,૧૯૯૦ હેઠળ પાંચ ગુના માટે દોષિત ઠેરવીને કુલ ૩૦૨૦ પાઉન્ડનો દંડ ફટકાર્યો હતો. સ્પાર્કબ્રુક ખાતે ઓરિગા બ્રાઈડલ બુટિક એન્ડ મેન્સવેર...to the free, weekly Gujarat Samachar email newsletter