પેહર રામરખિયાનીના શિરે મિસ ટીન અર્થ યુકેનો તાજ

 અયુમી નેચરલ્સ દ્વારા ૨૨ જૂન શનિવારે બર્મિંગહામની ર્ડેન હોટેલમાં પ્રાયોજિત કાર્યક્રમમાં બકિંગહામશાયરની ૧૫ વર્ષીય પેહર રામરખિયાનીને મિસ ટીન અર્થ યુકે એન્ડ નોર્ધર્ન આયર્લેન્ડ ૨૦૧૯નો તાજ પહેરાવાયો હતો. પેહર પ્રકૃતિમાં માન્યતા ધરાવે છે અને દૈનિક...

બર્મિંગહામની પાંચ મસ્જિદમાં તોડફોડઃ એકની ધરપકડ થઈ

બ્રિટનના સૌથી મોટા શહેરોમાંના એક બર્મિંગહામમાં ૨૦ માર્ચ, બુધવારની મોડી રાતથી ગુરુવારની સવાર સુધીના ગાળામાં પાંચ મસ્જિદો પર હિંસક હુમલા કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર બર્ચફિલ્ડ રોડ પર આવેલી મસ્જિદની બહારની બારીઓ પર મજબૂત હથોડાઓથી રાતના...

યુકેની એવિએશન ઈન્ડસ્ટ્રીમાં અગ્રણી વ્યક્તિ ગણાતા બર્મિંગહામ એરપોર્ટના ચીફ એક્ઝિક્યુટિવ પોલ કીહોને હવાઈ ઉડ્ડ્યન ક્ષેત્રે મીડલેન્ડને વિશ્વના નક્શા પર મૂકવા...

ઈટાલીમાં પારિવારિક રજાઓ માણવા ગયેલા બર્મિંગહામના ૫૩ વર્ષીય બલદેવ કાઈન્થનું તેમના ૨૦ વર્ષીય ભત્રીજા ગૌરવ કાઈન્થે હત્યા કરતા તેની ધરપકડ કરવામાં આવી હતી....

લેમિંગ્ટન સ્પાના ટેચબ્રુક ડ્રાઇવ સ્થિત શીખ ગુરુદ્વારામાં શીખ અને બીન શીખ સમુદાયના યુવાન યુવતી વચ્ચે થઇ રહેલા લગ્નનો વિરોધ કરવા કિરપાણધારી શીખોના જુથે ધરણા...

આતંકી હુમલાનું ષડયંત્ર ઘડતા હોવાની શંકાને આધારે વેસ્ટ મિડલેન્ડ્સમાંથી કાઉન્ટર ટેરરીઝમ ડિટેક્ટિવ્સ દ્વારા પાંચ વ્યક્તિઓને અટકમાં લેવાયા બાદ આર્મીના એક્સપ્લોઝીવ...

નેશનલ હિન્દુ વેલ્ફેર સપોર્ટ (NHWS : WWW.NHWS.ORG.UK) તેમજ અન્ય હિન્દુ સંગઠનો દ્વારા બર્મિંગહામ એરિયામાં HCB & SPAની મદદ સાથે આપણા બાળકો અને યુવતી-છોકરીઓને ગ્રૂમિંગ અને ફસામણીથી બચાવવા નિઃશુલ્ક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર...

બર્મિંગહામઃ પ્રિમાઈસીસમાંથી ઉડીને રસ્તા પર જતા કચરાનો યોગ્ય નિકાલ ન કરવા બદલ બર્મિંગહામ મેજિસ્ટ્રેટ કોર્ટે બિસેલ સ્ટ્રીટમાં આવેલી પ્રિમિયમ હલાલ મીટ એન્ડ પોસ્ટ્રી લિમિટેડને ૨૫,૬૬૧ પાઉન્ડનો દંડ ફટકાર્યો હતો. એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન એક્ટ,૧૯૯૦...

બર્મિંગહામઃ અગાઉ ઉપયોગમાં લેવાયેલી અને ડ્રાઈવિંગ માટે જોખમી કાર વેચીને ઠગાઈ કરવા બદલ બર્મિંગહામ મેજિસ્ટ્રેટ કોર્ટે યાર્ડલીમાં આવેલા M A Trade Centre Limited અને તેના ડિરેક્ટર મેહમુદ હુસૈનને ગ્રાહકને ૭,૫૦૦ પાઉન્ડ ચૂકવવા આદેશ કર્યો હતો.

હાઉસિંગ ફ્રોડ આચરવા બદલ બર્મિંગહામ ક્રાઉન કોર્ટે બર્મિંગહામ સિટી કાઉન્સિલની ૩૬ વર્ષીય પૂર્વ હાઉસિંગ નીડ્સ ઓફિસર ઝારા દાન્યાલને ત્રણ વર્ષની અને તેની ૨૮ વર્ષીય બહેન સમારા મલિકને દસ મહિનાની જેલની સજા ફરમાવી હતી.

બર્મિંગહામઃ એક સીમાચિહ્ન ચુકાદા બાદ હવેથી રજાની મજા માણવા જતાં લોકોને અન્ય પ્રવાસીની હરકતને લીધે પણ પ્રવાસમાં વિલંબ થશે તો તેઓ વળતર મેળવવા માટે દાવો કરી...

બર્મિંગહામઃ ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઇનઅલીની બર્મિંગહામ એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન ૪૦ મિનિટ સુધી પૂછપરછ કરાઈ હતી. મોઈનઅલી વોર્સેસ્ટરશાયર કાઉન્ટી ટીમ...to the free, weekly Gujarat Samachar email newsletter