ઇન્ડિયા ગાર્ડન્સઃ એકતાના સામર્થ્યને મૂર્તિમંત કરશે

શ્રી કચ્છ લેઉઆ પટેલ કમિટી (એસકેએલપીસી) યુકે દ્વારા નોર્થહોલ્ટ ખાતે 17 મે 2023ના રોજ ઇન્ડિયા ગાર્ડન્સ પ્રોજેક્ટના ઐતિહાસિક સમારોહનું આયોજન કરાયું. આ પ્રોજેક્ટ દ્વારા સમુદાયના ઉત્થાન માટેની નોંધપાત્ર સિદ્ધી હાંસલ કરાઇ છે. ઇન્ડિયા ગાર્ડન્સ સ્પોર્ટ્સ...

Help2Let: હેરો કાઉન્સિલની મકાનમાલિકોને લાભદાયી ઓફર

હેરો કાઉન્સિલ લંડન અને તેથી પણ આગળના સેંકડો મકાનમાલિકોને કાઉન્સિલ દ્વારા સંચાલિત મકાનો ભાડે આપતી એજન્સી Help2Let સાથે સલામતી અને નિશ્ચિંતતા સાથે કામ કરવાની વિશેષ લાભદાયી તક આપી રહી છે. 

ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીના મોત સામેના સંઘર્ષનો આખરે અંત

સાફ્રી બોઈઝ ભાંગડા ગ્રૂપથી પ્રસિદ્ધિમાં આવેલા અને બ્રિટિશ એશિયન મ્યુઝિકના પ્રણેતા ગણાવાયેલા ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીનું 63 વર્ષની વયે અવસાન થયું છે. મ્યુઝિક સ્ટાર બલવિન્દરને જુલાઈ મહિનાની શરૂઆતમાં વુલ્વરહેમ્પ્ટનની ન્યૂ ક્રોસ હોસ્પિટલમાંછી...

દાદીમા જિના હેરિસનો બ્રિટન ટાપુના બે છેડાનું અંતર કાપવાનો વિક્રમ

82 વર્ષની જૈફ વયે બર્મિંગહામના દાદીમા જિના હેરિસે બ્રિટિશ ટાપુના બે છેડાં લેન્ડ્ઝ એન્ડથી જ્હોન ઓ’ગ્રોટ્સ સુધી સાઈકલ ચલાવનાર સૌથી મોટી વયની મહિલા તરીકેનું બિરુદ પ્રાપ્ત કર્યું છે. તેમણે આ સાઈકલયાત્રા 28 દિવસમાં પૂર્ણ કરવા સાથે ડોમેસ્ટિક એબ્યુઝ...

લેસ્ટરના સ્પેન્સ સ્ટ્રીટ સ્પોર્ટ્સ સેન્ટરને નવા ઓપ સાથે ખુલ્લું મૂકાયું

લેસ્ટરના સ્પિની હિલ્સ ખાતે આવેલા લિઝર સેન્ટરને પુનર્વસન બાદ ફરી એકવાર ખુલ્લું મૂકાયું છે. 1982માં પહેલીવાર ખુલ્લું મૂકાયેલું સ્પેન્સ સ્ટ્રીટ સ્પોર્ટ્સ સેન્ટરનો કાયાકલપ કરી નાખવામાં આવ્યો છે. હવે આ સેન્ટરમાં 50 વર્ક સ્ટેશન સાથેનું નવું જિમ તૈયાર...

લેસ્ટર સ્ટેડિયમ હવે બન્યું ગાવસ્કર ગ્રાઉન્ડ

ભારતીય ક્રિકટ ટીમના પૂર્વ સુકાની સુનીલ ગાવસ્કરના નામે ક્રિકેટના અનેક રેકોર્ડ છે. જોકે હવે 73 વર્ષીય ગાવસ્કરના નામે વધુ એક સિદ્ધિ નોંધાઇ છે. ઇંગ્લેન્ડમાં ગાવસ્કરને એક ખાસ સન્માન મળ્યું છે. 

નોર્ધર્ન આયર્લેન્ડની સૌથી મોટી યુનિયનિસ્ટ પાર્ટી ડેમોક્રેટિકયુનિયનિસ્ટ પાર્ટી (DUP)ના વિરોધ મધ્યે વડા પ્રધાન રિશિ સુનાકે નોર્ધર્ન આયર્લેન્ડ સંબંધિત બ્રેક્ઝિટ...

વડા પ્રધાન રિશિ સુનાક ફ્રન્ટલાઈન રાજકારણી તરીકે બહાર આવ્યા તે વર્ષ 2019થી 1 મિલિયન પાઉન્ડથી વધુ ટેક્સ ચૂકવ્યો છે તેમણે જાહેર કરેલા ટેક્સ રિટર્ન્સ પરથી...

યુકેમાં જૈન કોમ્યુનિટીનું પ્રતિનિધિત્વ કરતા અગ્રણીઓને સોમવાર 13 માર્ચે લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મર અને તેમની લેબર ટીમ સાથે વાતચીત કરવા આમંત્રિત...

લેબર પાર્ટીના સ્ટોકપોર્ટના પાર્લામેન્ટ મેમ્બર નવેન્દુ મિશ્રાએ યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર શ્રી વિક્રમ દોરાઈસ્વામીને પત્ર પાઠવી ભારતીય હાઈ કમિશન પરના હુમલા સંદર્ભે ચિંતા વ્યક્ત કરી હુમલાને વખોડ્યો હતો તેમજ મેટ્રોપોલીટન પોલીસ દ્વારા શરૂ કરાયેલી...

2022ના અંતે બ્રિટનની સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીની લોકપ્રિયતા ઐતિહાસિક નીચી સપાટી પર પહોંચી ગઇ છે. નવા વર્ષમાં હાથ ધરાયેલા સરવે અનુસાર આગામી સંસદની ચૂંટણીમાં લેબર પાર્ટી ભવ્ય વિજય પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધી રહી છે. પીપલ પોલિંગ સરવે અનુસાર...

લેબર પાર્ટીએ દાવો કર્યો છે કે વડાપ્રધાન રિશી સુનાકે હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનને હાંસિયામાં ધકેલી દીધાં છે અને મહત્વના નિર્ણયોમાં તેમને બાકાત રાખવામાં...

પૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ રિશી સુનાકની વડાપ્રધાનપદેતાજપોશી થયા બાદ પાર્ટીના સભ્યોના સશક્તિકરણ અને પાર્ટીમાં લોકશાહીની પુનઃસ્થાપના માટે એક નવા કન્ઝર્વેટિવ...

લેબર પાર્ટીના નેતા સર કીર સ્ટાર્મેરે પૂર્વ વડાપ્રધાન ગોર્ડન બ્રાઉન સાથે મળીને પાર્ટીના નેતૃત્વમાં ભાવિ બ્રિટન કેવો હશે તેની રૂપરેખા રજૂ કરી હતી. ન્યૂ બ્રિટન...

રિશી સુનાક વડાપ્રધાન બન્યા પછીની યોજાયેલી સૌપ્રથમ પેટાચૂંટણીમાં ટોરી પાર્ટીને પરાજયનો સામનો કરવો પડ્યો છે. ચેસ્ટર સિટીની પેટાચૂંટણીમાં લેબર પાર્ટીના ઉમેદવારે...

રિશી સુનાકને વડાપ્રધાનપદ સંભાળ્યાને એક મહિનો થયો છે. એક સરવે પ્રમાણે બ્રિટિશ મતદારોમાં રિશી સુનાક તેમની કન્ઝર્વેટિવ પાર્ટી કરતાં વધુ લોકપ્રિયતા ધરાવે છે....



to the free, weekly Gujarat Samachar email newsletter