લોરીને ટ્રામ સાથે ટકરાવનારા ડ્રાઈવરને દંડ

શેફિલ્ડમાં ‘સુપરટ્રામ’ શરૂ થઈ તેના પહેલા જ દિવસે તેને ટક્કર મારીને ૧ મિલિયન પાઉન્ડનું નુક્સાન કરનાર લોરી ડ્રાઈવર કેવિન હેગને ૨૫૦ પાઉન્ડ દંડ કરાયો હતો અને ત્રણ પેનલ્ટી પોઈન્ટ્સ અપાયા હતા.

રિટાયરમેન્ટ કોમ્પ્લેક્સમાં આગઃ ૧૫૦થી વધુ વૃદ્ધનો બચાવ

ચેશાયર ટાઉનમાં ક્ર્યુ ખાતે રિટાયરમેન્ટ કોમ્પ્લેક્સમાં આઠ ઓગસ્ટ ગુરુવારની સાંજે મોટી આગ ભડકી ઉઠી હતી. આગના ગોળા જેવા બની ગયેલાં બિલ્ડિંગમાં રહેતા ૧૫૦ વૃદ્ધ લોકોને બચાવી તેમનું‘ સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આગમાં કોઈને ઈજા થઈ ન હોવાનું જણાવાયું...

લંડનઃ લેબર પાર્ટી સંચાલિત ટાવર હેમ્લેટની માફક જ ન્યૂ હામ કાઉન્સિલમાં પણ આપખુદશાહી સિસ્ટમ ચાલી રહી છે. રહેવાસીઓની વિનંતીઓ અને હેતુઓને જરા પણ લક્ષમાં લીધા...

લંડનઃ NHSમાં નોકરીએ રખાતા ઈયુ સહિતના તમામ વિદેશી નર્સિંગ, મિડવાઈવ્ઝ, ડેન્ટિસ્ટ અને ફાર્માસિસ્ટે માર્ચ મહિનાથી સૌપ્રથમ વખત ઈંગ્લિશ ભાષામાં કુશળતાની પરીક્ષા...

લંડનઃ યુકેમાં સામાન્ય ચૂંટણીના આડે માત્ર ત્રણ મહિના રહ્યા છે ત્યારે ટોરી ચેરમેન ગ્રાન્ટ શાપ્સે સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી પછી તેમનો કન્ઝર્વેટિવ પક્ષ નાઈજેલ...

લંડનઃ બાળકોની સંભાળ માટે પિતાની કામગીરીમાં વધારો થઈ રહ્યો છે. આશરે ૧૦ લાખ બ્રિટિશ પિતા બાળકો સાથે વધુ સમય વીતાવવા પાર્ટ-ટાઈમ નોકરીઓ કરી રહ્યા છે. ઓફિસ...

લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સના પોલીસ દળોને તેમના સ્ટાફમાં કથિત ભ્રષ્ટાચારના લગભગ ૨૦૦૦ કેસની સમીક્ષા કરવાનો આદેશ અપાયો છે. ભ્રષ્ટાચાર સંબંધિત માહિતી પર પોલીસ દ્વારા સક્રિય કામગીરી કરાતી નહિ હોવાનું ઈન્સ્પેકટોરેટ ઓફ કોન્સ્ટ્બ્યુલરી (HMIC)ના રિપોર્ટ...

લંડનઃ સરકારી કર્મચારી દ્વારા સ્પેલિંગની એક ભૂલના કારણે ૧૩૪ વર્ષ જૂનો અને ૨૫૦ કર્મચારી ધરાવતો ફેમિલી બિઝનેસ બંધ થવાની ઘટનામાં કંપનીઝ હાઉસે બિઝનેસના માલિક...

લંડનઃ ઈંગ્લેન્ડની પ્રાઈમરી શાળાઓમાં આલ્કોહોલ અને ડ્રગ્સનું સેવન કરતા પાંચથી ૧૧ વર્ષની વયના ૪૦ બાળકને શાળામાંથી સસ્પેન્ડ કરાતા હોવાનું એક આઘાતજનક રિપોર્ટ...

લંડનઃ પ્રિન્સ ચાર્લ્સ રાજા બનશે ત્યારે તેઓ વર્તમાન ઓનર્સ સિસ્ટમને ધરમૂળથી બદલી નાખવા ઈચ્છે છે. રાજગાદીના વારસદાર માને છે કે ખોટા માણસોને ખોટા કારણોસર આવા...

લંડનઃ યુકેની બહાર જન્મેલા લોકો વિક્રમી સંખ્યામાં મે-૨૦૧૫ની સામાન્ય ચૂંટણીમાં મત આપી શકશે અને ઘણા ચાવીરૂપ મતક્ષેત્રોમાં સત્તાની સમતુલા પોતાના હસ્તક રાખશે,...

એસેક્સના હોર્નચર્ચમાં રેલ્વે હોટેલના શેફ મેહમેટ કાયા અને મેનેજર એન-મેરી મેકસ્વીનીને ક્રિસમસ ડિનરના ફૂડ પોઈઝનિંગ કેસમાં અનુક્રમે ૧૨ મહિના અને ૧૮ મહિનાની જેલની સજા સ્નેર્સબ્રૂક ક્રાઉન કોર્ટે ફરમાવી છે.to the free, weekly Gujarat Samachar email newsletter