શ્રદ્ધાંજલિઃ જનાર્દનભાઈ પરમધામના અનંત પ્રવાસે

રવિવાર, ૧૭ મે ૨૦૨૦નો એ દિવસ, જનાર્દનભાઈ બાબુભાઈ પટેલ (ભાદરણ) ફુલહામસ્થિત તેમના નિવાસે બપોરની આરામનિદ્રામાંથી જાગ્યા, તેમણે સાંજના ૭ વાગ્યાની આરતીના દર્શન કર્યા અને સ્નાન કર્યુ. આ પછી કાર્ડિયાક એરેસ્ટના અચાનક હુમલાએ તેમના પ્રાણ હરી લીધા અને તેઓ...

અનિલ અંબાણીને આંચકોઃ ચીનની ત્રણ બેન્કોને ૭૧૭ મિલિયન ડોલર ચૂકવવા આદેશ

ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ ત્રણ ચાઈનીઝ બેન્કો સાથે લોન ડિફોલ્ટના વિવાદમાં ૭૧૭ મિલિયન ડોલર ચુકવવા પડશે તેવો ચુકાદો બ્રિટિશ કોર્ટના જજ નાઈજેલ ટીઅરે ૨૨ મેના રોજ આપ્યો છે. આ ચૂકવણી માટે તેમને ૨૧ દિવસનો સમય અપાયો છે. પૂર્વ બિલિયોનેર અને દેવાંના...

સેન્ટ્રલ લંડનની શેરીઅોમાં સુઇ રહેતા રોમાનીયન વસાહતીઅોની સંખ્યામાં જોરદાર વધારો થયો છે. ગ્રેટર લંડન અોથોરિટીના ચેઇન ડેટાબેઝ દ્વારા કરવામાં આવેલી ગણતરી દરમિયાન...

ઘણી વખત અોફિસોમાંથી નાની અને નજીવી કહી શકાય તેવી ચીજ વસ્તુઅોની ચોરી થતી હોય છે. પરંતુ આશ્ચર્યજનક બનાવમાં બીબીસીના વડામથકમાંથી લોકોને નાની ચીજવસ્તુઅોની...

લંડનઃ બ્રિટનની ફૂડ ઈન્ડસ્ટ્રીએ કાઠું કાઢ્યું છે અને સમગ્ર વિશ્વને ભરણપોષણ કરાવવામાં તેનો હિસ્સો વધી ગયો છે. બ્રિટન હવે ચીનને ચા, બેલ્જિયમ, યુએસએ અને ઓસ્ટ્રેલિયાને બીઅર, ફ્રાન્સને ચીઝ અને વાઈન, પાકિસ્તાનને મરચાં અને સ્વીડનને આઈસ પણ વેચવા લાગ્યું...

લંડનઃ અની દેવાણીની દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનમાં નવેમ્બર 2010માં કરાયેલી હત્યાના કેસમાં બ્રિસ્ટલના બિઝનેસમેન પતિ શ્રીયેન દેવાણીને દક્ષિણ આફ્રિકામાં પ્રત્યાર્પણ...

લંડનઃ વિશ્વના સૌથી મોટા શહેરો અને સૌથી વ્યસ્ત યુકે વિઝા કેન્દ્રોમાં સ્થાન ધરાવતા મુંબઈમાં વિઝા સ્ટાફની સંખ્યા ૭૦થી ઘટાડી ૨૦ની કરી દેવાઈ છે. દર વર્ષે વિઝા અરજીઓનું પ્રમાણ ઊંચુ રહેવા છતાં નિર્ણયપ્રક્રિયા ૮૫૦ માઈલ દૂર આવેલા નવી દિલ્હીમાં કેન્દ્રીકૃત...

લંડનઃ બ્રિટનના ધ ડ્યુક ઓફ યોર્ક- પ્રિન્સ એન્ડ્ર્યુ તેમના પૂર્વ મિત્ર જેફ્રી એપ્સટીન દ્વારા આયોજિત વ્યભિચાર પાર્ટીમાં સગીર બાળાઓ સાથે જાતીય સંબંધ ધરાવવાના...

લંડનઃ બ્રિટિશ શાહી પરિવારના ફરજંદ પ્રિન્સ એન્ડ્ર્યુ એટલે કે ડ્યુક ઓફ યોર્ક સગીર બાળા સાથે સેક્સ માણવાના મુદ્દે વિવાદમાં આવ્યા છે. મૂળ તો પ્રિન્સના પૂર્વ...

લંડનઃ ઓશવિત્ઝ હોલોકાસ્ટના ૭૦ વર્ષની યાદમાં ટર્નર પ્રાઈઝ વિજેતા શિલ્પકાર અનીશ કપૂર દ્વારા નિર્મિત વિશાળ ૭૦ મીણબત્તી સમગ્ર બ્રિટનમાં ૨૭ જાન્યુઆરીએ પ્રગટાવાશે....

લંડનઃ ગયા વર્ષે વિક્રમી સંખ્યામાં ૪૭૦ બેન્ક બ્રિટની હાઈ સ્ટ્રીટના નકશામાંથી અદૃશ્ય થઈ હતી. બેન્કો બંધ થવાનો આ દર બમણાથી પણ વધુ છે. બેન્કોએ પોતાના ખર્ચમાં કાપ મૂકવા તેની શાખાઓ બંધ કરવાનો કીમિયો અપનાવ્યો છે. તેમની દલીલ છે કે મોટા ભાગના ગ્રાહકોમાં...

અોવરસીઝ ફ્રેન્ડ્ઝ અોફ બીજેપી અને ફોરેન અફેર્સ સેલના નવનિયુક્ત ઇનચાર્જ શ્રી વિજય ચૌથાઇવાલેએ તાજેતરમાં 'ગુજરાત સમાચાર' કાર્યાલયની મુલાકાત લીધી હતી. શ્રી...to the free, weekly Gujarat Samachar email newsletter