BAPS એન્યુઅલ ૧૦કે ચેલેન્જનું લોન્ચિંગઃ NSPCC સત્તાવાર પાર્ટનર ચેરિટી

નીસડન ટેમ્પલ તરીકે લોકપ્રિય BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન ખાતે શનિવાર, નવ ફેબ્રુઆરીની સાંજે BAPS એન્યુઅલ ૧૦કે ચેલેન્જનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ વર્ષે ૨૮ એપ્રિલે યોજાનારી ચેરિટી ચેલેન્જના સત્તાવાર પાર્ટનર નેશનલ સોસાયટી ફોર પ્રીવેન્શન...

ભારતીય હાઈ કમિશન દ્વારા કોન્સ્યુલર સર્વિસિસ આપના દ્વારે પહોંચાડાશે

ભારતીય હાઈ કમિશન તેની કોન્સ્યુલર સેવાઓ આપના ઘરઆંગણે લઈને આવી રહ્યું છે. આગામી તા.૦૩.૦૩.૨૦૧૯ને રવિવારે ભારતીય હાઈ કમિશનના અધિકારીઓની ટીમ સવારે ૧૦થી બપોરે ૨ દરમિયાન હરિબેન બચુભાઈ નાગરેચા હોલ, ૨૦૪-૨૦૮, લેયટન રોડ, લંડન E15 1DT ખાતે આવશે. આ ટીમ લોકોને...

ક્રિસમસ દરમિયાન બ્રિટનના બીજા ક્રમના સૌથી વ્યસ્ત ગેટવિક એરપોર્ટને ડ્રોનની ઘૂસણખોરીના કારણે બંધ રાખવાની ફરજ પડી હતી. આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે...

તસવીરમાં દેખાતી ઈમારત કોઈ ઈંટભઠ્ઠી નહિ પરંતુ, યુકેનું સૌથી જૂનું ફ્રીઝર અથવા આઈસ હાઉસ છે તે જાણીને જરા પણ આશ્ચર્ય પામશો નહિ. લંડન પર ભીષણ બોમ્બમારો થયો...

સ્ટીફન લોરેન્સના એક શકમંદ હત્યારા જેમી એકોર્ટે ૪ મિલિયન પાઉન્ડના ડ્રગ સોદામાં પોતે મુખ્ય હોવાનું કબૂલ કરતાં હવે હત્યાના પાંચમાંથી ચાર શકમંદ જેલભેગા થયા છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો માને છે કે મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને ૧૦૦ કરતાં વધુ વર્ષ પહેલાં આગાહી કરી હતી કે આખું બ્રહ્માંડ રહસ્યમય કાળા...

સાઉથ ઈસ્ટ લંડનની બેલ્માર્શ જેલમાં દાણચોરીથી અંદાજે ૬૦,૦૦૦ પાઉન્ડનું ડ્રગ ઘૂસાડવાના પ્રયાસની શંકાના આધારે જેલના ૪૯ વર્ષીય ઈમામ મોહમ્મદ રાવતની ધરપકડ કરાઈ...

અનેક ગુના આચરીને પોલીસથી છૂપાતા રહેલા અને ફેસબુક પર પોલીસની મશ્કરી કરનારા ૧૮ વર્ષીય એલિયટ બોવરે અકસ્માતમાં ૧૬ મહિનાના બાળક સહિત ચાર લોકોને મારી નાખ્યા...

ભારતીય બેંકોનું આશરે ૯૦૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમનું ફૂલેકું ફેરવીને લંડન જઇ વસેલા વિજય માલ્યાએ હવે પોતાના સૂર બદલ્યા છે. અત્યાર સુધી ભારત આવવાની ના પાડનારો...

પુરુષ પ્રેમી સાથે નવું જીવન વિતાવી શકાય તે માટે ગત મે મહિનામાં ૩૪ વર્ષીય પત્ની જેસિકા પટેલની હત્યા કરવાના આરોપી ફાર્માસિસ્ટ મિતેશ પટેલે ટેસાઈડ ક્રાઉન કોર્ટને...

ધ ભવન દ્વારા ૨૫ નવેમ્બર,૨૦૧૮, રવિવારે રેડિસન પોર્ટમેન બ્લુ ખાતે યુકેસ્થિત નવા ભારતીય હાઈ કમિશનર મિસ. રુચિ ઘનશ્યામની ઉપસ્થિતિમાં વાર્ષિક દીવાળી ફંડરેઈઝિંગનો...

૧૫ વર્ષીય મેગન લીએ પોતાને નટની એલર્જી હોવાનું રોયલ સ્પાઈસ ટેકઅવેને જણાવ્યું હોવાં છતાં તેની અવગણના કરી તેને નટ સાથેનું ફૂડ અપાયું હતું. આ ફૂડ ખાતાં તેને રિએક્શન આવ્યું હતું અને અસ્થમાના એટેકમાં ઓસ્વાલ્ડવિસલ લેન્કસ જતાં રસ્તામાં જ તેનું મૃત્યુ...to the free, weekly Gujarat Samachar email newsletter