બસવેશ્વરા અને ડો. આંબેડકરની જન્મજયંતીની સંયુક્ત ઉજવણી

લેમ્બેથ બસવેશ્વરા ફાઉન્ડેશન દ્વારા બસવેશ્વરા અને ડો. આંબેડકરની જન્મજયંતી સંયુક્તપણે ભેદભાવવિરોધી દિન તરીકે ઉજવાઈ હતી. યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર મિસિસ રુચિ ઘનશ્યામ અને ડેપ્યુટી હાઈ કમિશનર મિ. ચરણજિત સિંહે લંડનમાં આલ્બર્ટ એમ્બેન્કમેન્ટ ખાતે...

ભારતીય બિલિયોનેર બી.આર. શેટ્ટી લંડન સ્ટોક એક્સચેન્જમાં IPO લાવશે

યુએઈ હોલ્ડિંગ કંપની ફિનાબ્લરના શેર લંડન સ્ટોક એક્સચેન્જ પર વેચાણ કરવાની યોજના છે. મૂળ ભારતીય બિલિયોનેર બી. આર. શેટ્ટીએ સ્થાપેલી કંપની ફિનાબ્લર વિસ્તરણ તેમજ દેવું ઘટાડવા લંડન સ્ટોક એક્સચેન્જમાં આઈપીઓ લાવીને ૨૦ કરોડ ડોલરનું ફંડ એકત્ર કરવાની યોજના...

ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો માને છે કે મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને ૧૦૦ કરતાં વધુ વર્ષ પહેલાં આગાહી કરી હતી કે આખું બ્રહ્માંડ રહસ્યમય કાળા...

સાઉથ ઈસ્ટ લંડનની બેલ્માર્શ જેલમાં દાણચોરીથી અંદાજે ૬૦,૦૦૦ પાઉન્ડનું ડ્રગ ઘૂસાડવાના પ્રયાસની શંકાના આધારે જેલના ૪૯ વર્ષીય ઈમામ મોહમ્મદ રાવતની ધરપકડ કરાઈ...

અનેક ગુના આચરીને પોલીસથી છૂપાતા રહેલા અને ફેસબુક પર પોલીસની મશ્કરી કરનારા ૧૮ વર્ષીય એલિયટ બોવરે અકસ્માતમાં ૧૬ મહિનાના બાળક સહિત ચાર લોકોને મારી નાખ્યા...

ભારતીય બેંકોનું આશરે ૯૦૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમનું ફૂલેકું ફેરવીને લંડન જઇ વસેલા વિજય માલ્યાએ હવે પોતાના સૂર બદલ્યા છે. અત્યાર સુધી ભારત આવવાની ના પાડનારો...

પુરુષ પ્રેમી સાથે નવું જીવન વિતાવી શકાય તે માટે ગત મે મહિનામાં ૩૪ વર્ષીય પત્ની જેસિકા પટેલની હત્યા કરવાના આરોપી ફાર્માસિસ્ટ મિતેશ પટેલે ટેસાઈડ ક્રાઉન કોર્ટને...

ધ ભવન દ્વારા ૨૫ નવેમ્બર,૨૦૧૮, રવિવારે રેડિસન પોર્ટમેન બ્લુ ખાતે યુકેસ્થિત નવા ભારતીય હાઈ કમિશનર મિસ. રુચિ ઘનશ્યામની ઉપસ્થિતિમાં વાર્ષિક દીવાળી ફંડરેઈઝિંગનો...

૧૫ વર્ષીય મેગન લીએ પોતાને નટની એલર્જી હોવાનું રોયલ સ્પાઈસ ટેકઅવેને જણાવ્યું હોવાં છતાં તેની અવગણના કરી તેને નટ સાથેનું ફૂડ અપાયું હતું. આ ફૂડ ખાતાં તેને રિએક્શન આવ્યું હતું અને અસ્થમાના એટેકમાં ઓસ્વાલ્ડવિસલ લેન્કસ જતાં રસ્તામાં જ તેનું મૃત્યુ...

હેરો કાઉન્સિલને તેમજ હેરોના ભાવિક ભક્તોને આપેલી વિશિષ્ટ અને અજોડ સેવા બદલ હેરોના મેયર કાઉન્સિલર કરીમા મારીકરે શ્રી શ્રુતિ ધર્મદાસને હેરો બરો કાઉન્સિલ તરફથી...

પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભાગ લેનારા ભારત અને કોમનવેલ્થના સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પવા ૧૬ નવેમ્બરે નીસડન ટેમ્પલ તરીકે જાણીતા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન...

ડોરસેટસ્થિત ભારતીય રેસ્ટોરાંનાં ૪૨ વર્ષીય માલિક મોતીન મિયાએ ૨૦૦,૦૦૦ પાઉન્ડની ટેક્સચોરી કરી હોવાનું રેવન્યુ એન્ડ કસ્ટમ્સ(HMRC)ની તપાસમાં બહાર આવતા બોર્નમથ...to the free, weekly Gujarat Samachar email newsletter