BAPS એન્યુઅલ ૧૦કે ચેલેન્જનું લોન્ચિંગઃ NSPCC સત્તાવાર પાર્ટનર ચેરિટી

નીસડન ટેમ્પલ તરીકે લોકપ્રિય BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન ખાતે શનિવાર, નવ ફેબ્રુઆરીની સાંજે BAPS એન્યુઅલ ૧૦કે ચેલેન્જનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ વર્ષે ૨૮ એપ્રિલે યોજાનારી ચેરિટી ચેલેન્જના સત્તાવાર પાર્ટનર નેશનલ સોસાયટી ફોર પ્રીવેન્શન...

ભારતીય હાઈ કમિશન દ્વારા કોન્સ્યુલર સર્વિસિસ આપના દ્વારે પહોંચાડાશે

ભારતીય હાઈ કમિશન તેની કોન્સ્યુલર સેવાઓ આપના ઘરઆંગણે લઈને આવી રહ્યું છે. આગામી તા.૦૩.૦૩.૨૦૧૯ને રવિવારે ભારતીય હાઈ કમિશનના અધિકારીઓની ટીમ સવારે ૧૦થી બપોરે ૨ દરમિયાન હરિબેન બચુભાઈ નાગરેચા હોલ, ૨૦૪-૨૦૮, લેયટન રોડ, લંડન E15 1DT ખાતે આવશે. આ ટીમ લોકોને...

હોમ સેક્રેટરી સાજિદ જાવિદના સૌથી મોટા ભાઈ તારીક જાવિદે વેસ્ટ સસેક્સના સાઉથ લોજ હોટલના બાથરુમમાં ૨૯મી જુલાઈએ આપઘાત કર્યો હોવાનું કોરોનરે જણાવ્યું હતું.

પંજાબના સિંહ તરીકે પ્રસિદ્ધ શીખ મહારાજા રણજીતસિંહના પત્ની જીંદાન કૌરનો નેકલેસ ગત મંગળવાર, ૨૩ ઓક્ટોબરે લંડનમાં યોજાયેલી તીવ્ર સ્પર્ધાવાળી હરાજીમાં ૧૮૭,૦૦૦...

 ૩૬ વર્ષીય બ્રિટિશ મહિલાએ ઓફિસમાં કામ કરતી વખતે જોરથી નાક ખંખેરતા થોડા સમય માટે તેની દ્રષ્ટિ જતી રહી હતી અને ચહેરાના એક હાડકામાં ફ્રેક્ચર થયું હતું. બ્રિટિશ...

ઇંગ્લેન્ડમાં રહેતા ભારતીય મૂળના એક પ્રજ્ઞાચક્ષુને રોજિંદી પ્રવૃત્તિઓમાં મદદ કરવા માટે એક ઘોડો અપાશે. ભારતીય મૂળના પત્રકાર મોહમ્મદ સલીમ પટેલ (૨૪) લેન્કેશાયરના...

ઓસામા બિન લાદેનને મળ્યો હોવાની ખોટી વાત કરનાર માન્ચેસ્ટરના ૩૮ વર્ષીય હસન બટ્ટને ૧.૧ મિલિયન પાઉન્ડના ‘ઈ બે’ કોભાંડ બદલ માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટના જજ એન્થની ક્રોસ QCએ ૧૩ વર્ષની જેલની સજા ફરમાવી હતી.

બ્રિટનની કોર્ટે ભાગેડુ લિકર કિંગ માલ્યાની ૬ મોંઘી કારો વેચવાનો આદેશ આપ્યો છે. કારોને વેચી જે રકમ મળશે તે ભારતીય બેન્કોને અપાશે. કોર્ટે કારોની લઘુત્તમ વેલ્યુ...

ભારત અને વિશ્વના દેશોમાં હિન્દુ, શીખ અને જૈનોના સૌથી મોટા તહેવાર દીવાળીની ઉજવણી લંડનના મેયર દ્વારા રવિવાર ૨૮ ઓક્ટોબરે ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે કરવામાં આવનાર...

૪૭ વર્ષ પહેલાં બ્રિટનમાં શરણાર્થી તરીકે આશ્રય પામેલા ૩૦ થી ૩૫ હજાર કચ્છી લેવા પટેલો લંડનમાં ૧૨ મિલિયન પાઉન્ડના મેગા ખર્ચે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ `ઇન્ડિયા...

ઈન્ડિયન નેશનલ સ્ટુડન્ટ્સ એસોસિયેશન (INSA UK) દ્વારા ભારતીય વિદ્યાર્થીઓનું સ્વાગત કરવાનો કાર્યક્રમ લંડનસ્થિત ભારતીય હાઈ કમિશન ખાતે યોજાયો હતો. દેશની વિવિધ...

મેડમ મેયર ડેબી કૌર થિઆરાએ રેડબ્રિજમાં ૧૪ ઓક્ટોબર, રવિવારે સેવા ડેનો સત્તાવાર આરંભ કર્યો હતો. આ પરિવર્તનકારી દિવસનું કાર્ય ઈલ્ફોર્ડ વીએચપી કોમ્યુનિટી સેન્ટરમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter