આઈએલ એન્ડ એફએસ કેસમાં રાજઠાકરે, ઉન્મેષ જોશીને સમન્સ

Thursday 22nd August 2019 08:18 EDT
 

મુંબઈઃ પ્રવર્તન નિર્દેશાલય (ઈડી) સરકારી ક્ષેત્રેની કંપની ઇન્ફ્રાસ્ટ્રકચર લિઝિલ એન્ડ ફાઈનેન્શિયલ સર્વિસીઝ આઈએલ એન્ડ એફએસ દ્વારા મુંબઈની કોહિનૂર ટીએનએલ કંપનીને આપવામાં આવેલી રૂ. ૮૬૦ કરોડ રૂપિયાની લોન અને રોકાણની તપાસમાં લાગી ગઈ છે. આ મામલે મનસે પ્રમુખ રાજ ઠાકરે અને શિવસેના નાત મનોહર જોશીના પુત્ર ઉન્મેષ રોજશીએ ઇડીએ નોટિસ જારી કરી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter