પશ્ચિમ બંગાળમાં ટીએમસીને ફટકો

Wednesday 19th June 2019 06:19 EDT
 
 

કોલકોતાઃ તૃણમૂલ (કોં)ના નોવાપરા સીટના વિધાનસભ્ય સુનિલ સિંહ દિલ્હીમાં ૧૨ નગરસેવક સાથે સોમવારે ભાજપી કૈલાશ વિજયવર્ગીય અને મુકુલ રોયની હાજરીમાં ભાજપમાં જોડાતાં તૃણમૂલને ફટકો પડ્યો છે. પ. બંગાળમાં લોકસભા ચૂંટણીમાં નોંધપાત્ર બેઠકો જીત્યા પછી શાસક ટીએમસીના આ ત્રીજા ધારાસભ્ય ભાજપમાં જોડાયા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter