ભારતના ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 24 ટકા વૃદ્ધિ

Monday 16th January 2023 11:47 EST
 
 

નવી દિલ્હીઃ વ્યક્તિગત આવકવેરાના કલેક્શનમાં વૃદ્ધિને પગલે ભારતનું ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન (રિફંડ પહેલાંનું)માં 24.58 ટકાનો વધારો નોંધાયો છે. નાણાં મંત્રાલયના એક નિવેદન મુજબ કરોડ ૧૦ જાન્યુઆરી, ૨૦૨૩ સુધીમાં ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ ક્લેક્શન ગત વર્ષના સમાન ગાળાની સરખામણીમાં વધીને 14.71લાખ કરોડ રૂપિયા થયું છે. રિફંડ બાદ કરતા નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો આંકડો 12.31 લાખ કરોડ રૂપિયા થાય છે, જે ગત વર્ષના સમાન ગાળાની તુલનાએ 19.55 ટકા વધુ છે. નેટ કલેક્શન ચાલુ નાણાં વર્ષના ડાયરેક્ટ ટેક્સના કુલ બજેટ અંદાજના 86.68 ટકા થયું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter