ચૂંટણીના બીજા રાઉન્ડમાં ૯૫ બેઠકો ઉપર સરેરાશ ૬૬ ટકા મતદાન

લોકસભા ચૂંટણીનાં બીજા ચરણમાં ૧૮ એપ્રિલે ૧૧ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીની કુલ ૯૫ બેઠકો માટે મહદઅંશે શાંતિપૂર્ણ મતદાન થયું હતું. બીજા તબક્કામાં સરેરાશ ૬૬ ટકા મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૭૫ ટકા અને જમ્મુ-કાશ્મીરમાં...

ઉત્તર પ્રદેશમાં ૨૪ વર્ષ પછી એક મંચ પર માયાવતી-મુલાયમ

ઉત્તર પ્રદેશના રાજકારણમાં ૧૯ એપ્રિલે શુક્રવારે ઇતિહાસ રચાઈ ગયો. ૨૪ વર્ષ કરતાં વધુ સમયથી જે નેતા એકબીજાનું નામ લેવાનું પણ યોગ્ય માનતા નહોતા તે આ દિવસે એક મંચ પર બિરાજમાન થઇને એકબીજાનાં વખાણ કરી રહ્યાં હતાં.

લોકસભા ચૂંટણીનાં બીજા ચરણમાં ૧૮ એપ્રિલે ૧૧ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીની કુલ ૯૫ બેઠકો માટે મહદઅંશે શાંતિપૂર્ણ મતદાન થયું હતું. બીજા તબક્કામાં...

ઉત્તર પ્રદેશના રાજકારણમાં ૧૯ એપ્રિલે શુક્રવારે ઇતિહાસ રચાઈ ગયો. ૨૪ વર્ષ કરતાં વધુ સમયથી જે નેતા એકબીજાનું નામ લેવાનું પણ યોગ્ય માનતા નહોતા તે આ દિવસે એક...

મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલ નાથે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ આ ચૂંટણીમાં ઘણું સારું પ્રદર્શન કરશે, પણ મને નથી લાગતું કે...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પરથી બનેલી એક વેબ સિરીઝને ચૂંટણી પંચે મોટો ઝટકો આપ્યો છે. ચૂંટણી પંચે આ વેબ સિરીઝને રિલીઝ કરનાર કંપની ઈરોઝનાઉને એક નોટિસ...

એક કંપનીએ એના એક કર્મચારીના પગારમાંથી ૧૦૮૦ અમેરિકી ડોલર કાપી લીધા એ પછી ૩૩ વર્ષના ભારતીય આઇટી પ્રોગ્રામરે ૧૫ ગ્રાહકોની વેબસાઇટ હેક કરી લેતાં એને ત્રણ વર્ષની કેદની સજા થઇ છે. શક્યતઃ ભારતીયનો દેશનિકાલ કરાશે. ગલ્ફ ન્યૂઝમાં જણાવાયું છે કે, દુબઇ...

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીના પ્રચારમાં એકદમ વ્યસ્ત છે ત્યારે ચીનના અગ્રણી અખબારે મોદીના જોરદાર વખાણ કર્યા છે. ચીની મીડિયાનું કહેવું...to the free, weekly Gujarat Samachar email newsletter