કવીન્સમાં સુરતના વિદ્યાર્થી યુવકની ગોળી મારીને હત્યા

કીમ નજીકના મુળદ ગામના રહીશ અને લાચૂડા સમાજના ચંદ્રભાઈ પટેલ છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકાનાં કર્વિસમાં પરિવાર સાથે સ્થાયી થયા છે. પરિવારમાં બે પુત્રો પૈકી મોટો પુત્ર જય ચંદ્રકાંત પટેલ ઉ. વ. ૨૧ અમેરિકામાં આવેલી નસાઉ યુનિવર્સિટીમાં બિઝનેસનો અભ્યાસ...

બેંગલુરુની વિદ્યાર્થિની બની એક દિન કી બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર!

બેંગલુરુની પત્રકારત્વની વિદ્યાર્થિની અંબિકા બેનર્જીને તાજેતરમાં એક દિવસ માટે બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર બનવાની તક મળી. અંબિકાએ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા ‘આંતરરાષ્ટ્રીય ગર્લ ડે’ના દિવસે ૧૧મી ઓક્ટોબરે જેરેમી પિલ્મોર બેડફોર્ડનું પદ...

પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમ દ્વારા સરહદપારથી જમ્મુ-કાશ્મીરના માછીલ સેક્ટરમાં મંગળવારે કરાયેલા ફાયરીંગનો ભારતીય સેનાનેએ જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ...

પરમાણુશસ્ત્રોના વહન માટે સક્ષમ મીડિયમ રેન્જની પૃથ્વી-૨ મિસાઇલનું સોમવારે ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુરમાં સફળ પરીક્ષણ કરાયું હતું. ડીઆરડીઓ દ્વારા વિકસાવાયેલી મિસાઇલ ૯.૪૦ કલાકે છોડવામાં આવી. તેણે તેના લક્ષ્ય પર સચોટ હુમલો કર્યો. ૩૫૦ કિ.મી. સુધી...

નોટબંધીના નિર્ણય બાદ દેશના છ રાજ્યો પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, આસામ, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરા તથા કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં કુલ ૪...

ભારતીય મૂળના ૪૩ વર્ષીય મહિલા શ્રીમતી ભારુલતા કાંબલે યુકેથી ભારત સુધી એકલા કાર ડ્રાઈવિંગનો ગિનેસ વિશ્વવિક્રમ રચી નવી દિલ્હી આવી પહોંચ્યા ત્યારે વડા પ્રધાન...

યુકેસ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા સૌપ્રથમ ભારતીય મહિલા બેરિસ્ટર અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ૧૮૮૯માં કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરનારી સૌપ્રથમ મહિલા કોર્નેલિઆ...

મધ્ય પ્રદેશના ઇન્દોરથી બિહારની રાજધાની પટના જવા રવાના થયેલી ઇન્દોર-પટના એક્સપ્રેસ ટ્રેનના ૧૪ કોચ ઉત્તર પ્રદેશના કાનપુર દેહાત જિલ્લાના પુખરાયન નજીક પાટા...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટો રદ કરવાનો જે આંચકારૂપ નિર્ણય લીધો તેને માત્ર ભારતના અખબારોમાં જ પ્રાધાન્ય નથી મળ્યું, પરંતુ આ નિર્ણયે...

યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો શુક્રવારે ૩૧ પૈસાની નબળાઇમાં ૬૮.૧૩ના સ્તરે બંધ રહ્યો છે. કામકાજ દરમિયાન રૂપિયો ૩૭ પૈસા ગગડીને ૬૮.૧૯ ક્વોટ થયો હતો. જે નવ મહિનાની...

અમેરિકાના વિજ્ઞાનીઓએ સેટેલાઈટ તસવીરો અને એ સિવાયના દસ્તાવેજોના આધારે શોધી કાઢ્યું છે કે, પાકિસ્તાને તેનાં ૧૪૦ પરમાણુ હથિયારો ક્યાં તૈનાત કર્યા છે. ભારતને નિશાન બનાવીને પાકિસ્તાને પંજાબ અને બલૂચિસ્તાનમાં પણ પરમાણુ હથિયારો છુપાવી રાખ્યા છે. અમેરિકન...

રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ પર પ્રતિબંધ બાદ દેશભરમાં પ્રવર્તી રહેલી સ્થિતિ અંગે સુપ્રીમ કોર્ટે સપ્તાહમાં બીજી વખત ભારત સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી...to the free, weekly Gujarat Samachar email newsletter